1987-11-09
1987-11-09
1987-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12543
માંડ્યો છે જંગ અસુરોએ તો જ્યારે સામે તારી
માંડ્યો છે જંગ અસુરોએ તો જ્યારે સામે તારી
લડવા સામે તો એની, રહેજે સદા તું તૈયાર
હણવા એને લેજે સદા તું હાથ ચડ્યું તે હથિયાર
બનીને તારા પોતાના, મારશે પછી તને માર - હણવા...
પરિવર્તનમાં છે પાવરધા, કરજે ના ભૂલ લગાર - હણવા...
ઘેરી વળશે એવા તને, બનાવશે તો લાચાર - હણવા...
મારીશ એકને થાશે બીજો તૈયાર, છે એની વણઝાર - હણવા...
હિંમતથી કરી સામનો, મારજે એક-એકને માર - હણવા...
હટાવતો જાજે, મારતો જાજે, રોકાતો ના એમાં લગાર - હણવા...
લલચાવવામાં છે પૂરા, રહેજે એમાં તું હોશિયાર - હણવા...
છળકપટમાં છે શૂરા, ના મળે સારાસારનો વિચાર - હણવા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māṁḍyō chē jaṁga asurōē tō jyārē sāmē tārī
laḍavā sāmē tō ēnī, rahējē sadā tuṁ taiyāra
haṇavā ēnē lējē sadā tuṁ hātha caḍyuṁ tē hathiyāra
banīnē tārā pōtānā, māraśē pachī tanē māra - haṇavā...
parivartanamāṁ chē pāvaradhā, karajē nā bhūla lagāra - haṇavā...
ghērī valaśē ēvā tanē, banāvaśē tō lācāra - haṇavā...
mārīśa ēkanē thāśē bījō taiyāra, chē ēnī vaṇajhāra - haṇavā...
hiṁmatathī karī sāmanō, mārajē ēka-ēkanē māra - haṇavā...
haṭāvatō jājē, māratō jājē, rōkātō nā ēmāṁ lagāra - haṇavā...
lalacāvavāmāṁ chē pūrā, rahējē ēmāṁ tuṁ hōśiyāra - haṇavā...
chalakapaṭamāṁ chē śūrā, nā malē sārāsāranō vicāra - haṇavā...
English Explanation |
|
In this Gujarati bhajan he is guiding us to fight our disorders ,
He is saying...
When demons (disorders), have started a fight with you, then prepare yourself to fight against them.
To destroy them, you take a weapon in your own hand (your own efforts).
By becoming your own first, then they will hit you
They are experts in changing, never make a mistake in that.
To destroy them, you take weapon in your own hand.
They will surround you in such a way that you will feel helpless.
If you kill one, the other one will crop up. Such is their trait.
With courage you face them and kill each and everyone.
To destroy them, you take weapon in your own hand.
Keep removing them, keep killing them and don’t stop.
To destroy them, you take weapon in your own hands.
They are experts in tempting you, please be aware of that.
To destroy them, you take weapon in your own hand.
They are sharp in tricking you, there is no right and wrong.
To destroy them, you take weapon in your own hand.
Kaka is explaining that our own disorders are so powerful that we need to fight against them with all the strength. We need to be alert, awake and cautious of their surfacing. They are our own and always changing. They are tempting us, cheating us, and making us weak and helpless. Kaka is urging us to fight them with courage and sharpness, and dispel them one by one.
Our own shortcomings are the biggest enemy in our endeavour towards the path of spirituality. We need to make all the efforts to weed them out from our garden of eternity, to connect with divinity.
|