1988-01-15
1988-01-15
1988-01-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12624
જોશ ને જોમ ઘટતાં, આવશે યાદ તો કર્મની
જોશ ને જોમ ઘટતાં, આવશે યાદ તો કર્મની
રહેશે ના બાજી હાથ ત્યાં, રહેશે પસ્તાવો મન મહીં
સાચું કે ખોટું જે સમજાયે, અહં જાશે તો તાણી
કહાની છે આ અનેકની, બનશે કહાની એ તો તારી
જોશ ને જોમ છે, ત્યાં કર્મ પર કાબૂ લે મેળવી
મક્કમ બનશે તું, બનશે અલગ તારી કહાની
સાથ તો પ્રભુનો રહેશે મળતો, થાશે કર્મો મક્કમતાથી
કહાની છે આ સંતની ને ભક્તની, બનશે કહાની એ તો તારી
જોશ ને જોમ છે ત્યાં, લેજે સુધારી બાજી તો તારી
કરવા કર્મની મૂકી છે કર્તાએ, ચાવી હાથમાં તો તારી
હતાશા હૈયેથી હટાવી, લેજે બાજી તો તું સુધારી
બનશે અનોખી એ તો કહાની, હશે એ તો કહાની તારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જોશ ને જોમ ઘટતાં, આવશે યાદ તો કર્મની
રહેશે ના બાજી હાથ ત્યાં, રહેશે પસ્તાવો મન મહીં
સાચું કે ખોટું જે સમજાયે, અહં જાશે તો તાણી
કહાની છે આ અનેકની, બનશે કહાની એ તો તારી
જોશ ને જોમ છે, ત્યાં કર્મ પર કાબૂ લે મેળવી
મક્કમ બનશે તું, બનશે અલગ તારી કહાની
સાથ તો પ્રભુનો રહેશે મળતો, થાશે કર્મો મક્કમતાથી
કહાની છે આ સંતની ને ભક્તની, બનશે કહાની એ તો તારી
જોશ ને જોમ છે ત્યાં, લેજે સુધારી બાજી તો તારી
કરવા કર્મની મૂકી છે કર્તાએ, ચાવી હાથમાં તો તારી
હતાશા હૈયેથી હટાવી, લેજે બાજી તો તું સુધારી
બનશે અનોખી એ તો કહાની, હશે એ તો કહાની તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōśa nē jōma ghaṭatāṁ, āvaśē yāda tō karmanī
rahēśē nā bājī hātha tyāṁ, rahēśē pastāvō mana mahīṁ
sācuṁ kē khōṭuṁ jē samajāyē, ahaṁ jāśē tō tāṇī
kahānī chē ā anēkanī, banaśē kahānī ē tō tārī
jōśa nē jōma chē, tyāṁ karma para kābū lē mēlavī
makkama banaśē tuṁ, banaśē alaga tārī kahānī
sātha tō prabhunō rahēśē malatō, thāśē karmō makkamatāthī
kahānī chē ā saṁtanī nē bhaktanī, banaśē kahānī ē tō tārī
jōśa nē jōma chē tyāṁ, lējē sudhārī bājī tō tārī
karavā karmanī mūkī chē kartāē, cāvī hāthamāṁ tō tārī
hatāśā haiyēthī haṭāvī, lējē bājī tō tuṁ sudhārī
banaśē anōkhī ē tō kahānī, haśē ē tō kahānī tārī
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying...
When vigour and vitality goes down, then the thought of your karmas (deeds) will arise in your mind,
By then the game is out of your hand, and only regret will remain in your heart.
You understand right and wrong, but your ego sways you away from doing the right.
This is the story of many, and it can also become your story.
When there is vigour and vitality in your life, then take control of your karmas (actions), and become firm in making only correct actions,
Then your story will become one of a kind.
You will find all the support from Divine, and you will do your karmas (deeds) with utmost clarity.
This is the story of saints and devotees, and it can become your story too.
When there is vigour and vitality in life, that is the time to correct your actions,
Almighty has put the key to good karmas (deeds) in your own hands.
Remove disappointments from your heart and correct your actions.
That will be a unique story and it will become your story.
Kaka is explaining that timely, correct action is very important for the fulfilment of human life. When there is zest and zeal in your life, that is the time to act sensibly and to do such actions that are similar to actions of saints and higher souls. In life, all of us think that, time to spend on worship and devotion is after many years of success in material world. Kaka is explaining that time to devotion, worship and loving God is right now and then see how life in all the other aspects unfolds with undisclosed support of Almighty.
|