Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1185 | Date: 22-Feb-1988
જગની જનેતા, તો આજે રડી પડી (2)
Jaganī janētā, tō ājē raḍī paḍī (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1185 | Date: 22-Feb-1988

જગની જનેતા, તો આજે રડી પડી (2)

  No Audio

jaganī janētā, tō ājē raḍī paḍī (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1988-02-22 1988-02-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12674 જગની જનેતા, તો આજે રડી પડી (2) જગની જનેતા, તો આજે રડી પડી (2)

છે દોર તો જગનો હાથમાં, આજે એ તો મજબૂર બની

ઘડેલા એના નીતિ-નિયમોને, એના બાળે ઠેસ દીધી

મૂકી કર્મની ચાવી બાળના હાથમાં, પાપે તો એણે ઝોળી ભરી

વરસાવ્યું ખૂબ હેત તો એણે, માયા પાછળ દોટ એણે દીધી

બાળને બાળ તો રહ્યો હણતાં, હિંસાએ તો માઝા મૂકી

લઈને સોગંદ એના નામના, સોગંદની અવગણના કરી

ભાઈ-બહેન ને માત-પિતાના, સંબંધમાં તો ઓટ આવી

મારું ને તારું તો જગમાં ફાલ્યું, જોઈ એ તો આંખ રડી
View Original Increase Font Decrease Font


જગની જનેતા, તો આજે રડી પડી (2)

છે દોર તો જગનો હાથમાં, આજે એ તો મજબૂર બની

ઘડેલા એના નીતિ-નિયમોને, એના બાળે ઠેસ દીધી

મૂકી કર્મની ચાવી બાળના હાથમાં, પાપે તો એણે ઝોળી ભરી

વરસાવ્યું ખૂબ હેત તો એણે, માયા પાછળ દોટ એણે દીધી

બાળને બાળ તો રહ્યો હણતાં, હિંસાએ તો માઝા મૂકી

લઈને સોગંદ એના નામના, સોગંદની અવગણના કરી

ભાઈ-બહેન ને માત-પિતાના, સંબંધમાં તો ઓટ આવી

મારું ને તારું તો જગમાં ફાલ્યું, જોઈ એ તો આંખ રડી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaganī janētā, tō ājē raḍī paḍī (2)

chē dōra tō jaganō hāthamāṁ, ājē ē tō majabūra banī

ghaḍēlā ēnā nīti-niyamōnē, ēnā bālē ṭhēsa dīdhī

mūkī karmanī cāvī bālanā hāthamāṁ, pāpē tō ēṇē jhōlī bharī

varasāvyuṁ khūba hēta tō ēṇē, māyā pāchala dōṭa ēṇē dīdhī

bālanē bāla tō rahyō haṇatāṁ, hiṁsāē tō mājhā mūkī

laīnē sōgaṁda ēnā nāmanā, sōgaṁdanī avagaṇanā karī

bhāī-bahēna nē māta-pitānā, saṁbaṁdhamāṁ tō ōṭa āvī

māruṁ nē tāruṁ tō jagamāṁ phālyuṁ, jōī ē tō āṁkha raḍī
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, he describing the agony of Divine Mother.

He is saying...

The Mother of this world, Divine Mother is shedding tears today.

The rein of this world is in her hands, but she has become helpless today.

The rules and regulations that are formed by her, are kicked away by her children.

She put the key of the karmas (actions) in the hands of her children, but they filled their bag of Karmas with many sins.

She showered so much love, but they still got drawn by illusion.

The children are killing each other and violence has taken over.

The children took oath in the name of Divine Mother, but they chose to ignore the oath.

The relationships between brother and sister, and father and mother is soured. Only possessiveness is prevailing in the world.

Divine Mother is shedding tears.

Kaka is explaining that the world that is created by Divine Mother has become place of animosity, and negativity. The world has become indifferent towards the ordinance and love of Divine Mother and her heart is crying looking at the pathetic state of the world.
Scan Image

Gujarati Bhajan no. 1185 by Satguru Devendra Ghia - Kaka
First...118311841185...Last