Hymn No. 1187 | Date: 25-Feb-1988
મળે સંજોગ જીવનમાં, ખરાબ કે સારા
malē saṁjōga jīvanamāṁ, kharāba kē sārā
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1988-02-25
1988-02-25
1988-02-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12676
મળે સંજોગ જીવનમાં, ખરાબ કે સારા
મળે સંજોગ જીવનમાં, ખરાબ કે સારા
જાજે ના સંજોગથી તું ઝૂકી
ઊઠજે સંજોગથી ઉપર, સંજોગે જાજે ના હટી – જાજે…
રહેજે તૈયાર, હર સંજોગ માટે, મારગ એમાંથી કાઢી - જાજે…
પૂરશે બળ એ યત્નોમાં તારા, કાં જાશે તું તૂટી - જાજે…
હર સમયે ના મળે અનુકૂળતા, વ્યાકુળતા દેજે છોડી - જાજે…
સફળતા, નિષ્ફળતાથી ના તોલ સંજોગોને, દે કર્તાપણું છોડી - જાજે…
સૂઝ મળી જાશે, ભરશે હૈયે વિશ્વાસ ધીરજની જોડી - જાજે…
રડી ઊઠશે સંજોગથી, સંજોગ દેશે સદા રડાવી - જાજે…
માનવ છે, મન છે તારી પાસે, કાર્યમાં દે એને જોડી - જાજે…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મળે સંજોગ જીવનમાં, ખરાબ કે સારા
જાજે ના સંજોગથી તું ઝૂકી
ઊઠજે સંજોગથી ઉપર, સંજોગે જાજે ના હટી – જાજે…
રહેજે તૈયાર, હર સંજોગ માટે, મારગ એમાંથી કાઢી - જાજે…
પૂરશે બળ એ યત્નોમાં તારા, કાં જાશે તું તૂટી - જાજે…
હર સમયે ના મળે અનુકૂળતા, વ્યાકુળતા દેજે છોડી - જાજે…
સફળતા, નિષ્ફળતાથી ના તોલ સંજોગોને, દે કર્તાપણું છોડી - જાજે…
સૂઝ મળી જાશે, ભરશે હૈયે વિશ્વાસ ધીરજની જોડી - જાજે…
રડી ઊઠશે સંજોગથી, સંજોગ દેશે સદા રડાવી - જાજે…
માનવ છે, મન છે તારી પાસે, કાર્યમાં દે એને જોડી - જાજે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malē saṁjōga jīvanamāṁ, kharāba kē sārā
jājē nā saṁjōgathī tuṁ jhūkī
ūṭhajē saṁjōgathī upara, saṁjōgē jājē nā haṭī – jājē…
rahējē taiyāra, hara saṁjōga māṭē, māraga ēmāṁthī kāḍhī - jājē…
pūraśē bala ē yatnōmāṁ tārā, kāṁ jāśē tuṁ tūṭī - jājē…
hara samayē nā malē anukūlatā, vyākulatā dējē chōḍī - jājē…
saphalatā, niṣphalatāthī nā tōla saṁjōgōnē, dē kartāpaṇuṁ chōḍī - jājē…
sūjha malī jāśē, bharaśē haiyē viśvāsa dhīrajanī jōḍī - jājē…
raḍī ūṭhaśē saṁjōgathī, saṁjōga dēśē sadā raḍāvī - jājē…
mānava chē, mana chē tārī pāsē, kāryamāṁ dē ēnē jōḍī - jājē…
English Explanation |
|
In this Gujarati bhajan on circumstances in life,
He is saying...
Many many circumstances are met with in life, some good and some bad.
Do not bend down because of them.
Rise above the circumstances, do not move away because of them.
Be ready for all types of circumstances by making your way through them.
Almighty will put strength in your efforts, please don’t break yourself apart.
Every time, suitable circumstances are not possible, dispel your anxiousness.
Don’t measure your circumstances as success or failure, and let go of your dominance on it.
You will find solution on its own, when you deal with it with patience and faith together in your heart.
If you get distressed because of circumstances, they will always make you cry.
You are human with mind and intellect of your own, remain involved in your efforts.
Kaka is explaining that circumstances in life are like waves of the sea. One must ride the waves and not get drowned in it. Circumstances in life come and go, sometimes favourable and sometimes unfavourable. Negative interpretation of circumstances will drive one away from Divine. Circumstances are not any kind of indication of success or failure. Life is a series of varied circumstances, and we are not the controller of our circumstances. Only our attitude towards our situation is in our hands. Kaka is urging us not to get overwhelmed by circumstances and also not to stay away from them, in fact, rise above them by sheer efforts, patience and faith. Divine help is not far away when we put our situation in his powerful hands.
|