1988-08-04
1988-08-04
1988-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12907
વાંચ્યું લખેલું લીટીમાં, પંડિત એ તો બન્યું
વાંચ્યું લખેલું લીટીમાં, પંડિત એ તો બન્યું
લીટી વચ્ચેનું તો યોગીઓએ સદા રે વાંચ્યું
વાંચી હાથની રેખા કંઈક તો જ્યોતિષ બન્યું
રેખા વિના વાંચ્યું, એને તો યોગીજન કહ્યું
ચીલે ચાલનારને તો જગે ચીલાચાલુ તો કહ્યું
ચીલો પાડનારને તો જગ સદા વંદી રહ્યું
ગીતા ગાઈને, ગીતા વાંચી તો ગીતાજ્ઞાન મળ્યું
ગીતાકારને તો જગ સારું સદા વંદી રહ્યું
કેડી પાડનારને તો કષ્ટ સદા સહન કરવું પડ્યું
કેડીની ગાડાવાટ બની, સહુ એના પર ચાલી રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વાંચ્યું લખેલું લીટીમાં, પંડિત એ તો બન્યું
લીટી વચ્ચેનું તો યોગીઓએ સદા રે વાંચ્યું
વાંચી હાથની રેખા કંઈક તો જ્યોતિષ બન્યું
રેખા વિના વાંચ્યું, એને તો યોગીજન કહ્યું
ચીલે ચાલનારને તો જગે ચીલાચાલુ તો કહ્યું
ચીલો પાડનારને તો જગ સદા વંદી રહ્યું
ગીતા ગાઈને, ગીતા વાંચી તો ગીતાજ્ઞાન મળ્યું
ગીતાકારને તો જગ સારું સદા વંદી રહ્યું
કેડી પાડનારને તો કષ્ટ સદા સહન કરવું પડ્યું
કેડીની ગાડાવાટ બની, સહુ એના પર ચાલી રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāṁcyuṁ lakhēluṁ līṭīmāṁ, paṁḍita ē tō banyuṁ
līṭī vaccēnuṁ tō yōgīōē sadā rē vāṁcyuṁ
vāṁcī hāthanī rēkhā kaṁīka tō jyōtiṣa banyuṁ
rēkhā vinā vāṁcyuṁ, ēnē tō yōgījana kahyuṁ
cīlē cālanāranē tō jagē cīlācālu tō kahyuṁ
cīlō pāḍanāranē tō jaga sadā vaṁdī rahyuṁ
gītā gāīnē, gītā vāṁcī tō gītājñāna malyuṁ
gītākāranē tō jaga sāruṁ sadā vaṁdī rahyuṁ
kēḍī pāḍanāranē tō kaṣṭa sadā sahana karavuṁ paḍyuṁ
kēḍīnī gāḍāvāṭa banī, sahu ēnā para cālī rahyuṁ
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying…
Those who read the written lines, they become scholars,
Those who read in between lines, they become yogi.
Those who read the lines of a palm, they become an astrologer,
Those who read without any lines, they are called saints.
Those who blindly follow rules, they are called the followers,
Those who make the rules, they are respected in the world.
Those who sing and read Gita (holy book), they get the knowledge of Gita,
Those who adopt Gota, they are respected in the world.
Those who make a new path, they always face the problems,
Once the path becomes good enough for a cart, then every one walks on the path.
Kaka is explaining that just by reading and singing words and the holy book, one does not become enlightened. One must imbibe and adopt the principles of holy book like Gita and other scriptures then one becomes a true spiritual seeker.
He is singing praises…
You are ever so gracious, O Divine Mother of Deesa (name of a place in Gujarat).
No one goes empty handed, whoever has come to your door.
Those who have come to your door with heavy hearts,
You have made them smile and given them farewell.
O Divine Mother, your temple on the top of the hill is looking very beautiful,
And, the flag is waving on the peak.
Your history is connected with the history of the world,
Your story is older than the old scriptures.
You have done such accomplished work that you are called ‘Siddhamata’ (Divine Mother of Power).
The higher souls have always worshipped you, O Siddhamata, O Divine Mother of Deesa.
Day and night, you look after your devotees,
And at the right time, you come running for them.
You are ever so gracious, O Divine Mother of Deesa.
Kaka is singing praises in the glory of Siddhamata (Divine Mother) of Deesa.
|