1989-02-10
1989-02-10
1989-02-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13194
તમે બનો અમારા રે ‘મા’, અમને બનાવો રે તમારા

મિટાવી દો રે માડી, જુદાઈના તો કિનારા - તમે...
સહી ખૂબ જુદાઈ, જુદાઈ તો, નથી હવે સહેવાતી - તમે...
કરી મિલન હવે માડી, મિટાવો જુદાઈના કિનારા - તમે...
નથી જગમાં તો કાંઈ, તારાથી વધુ તો પ્યારા - તમે...
રહી સદા આંખ સામે, મિટાવો જુદાઈના કિનારા - તમે...
સુખદુઃખ નથી સમજાતા, રહે નામ તારા, જ્યાં જવાના - તમે...
સૂર હૈયે તો તારા સંભળાતા, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...
ભાન આસપાસના ભુલાયા, વાટ નયનો રહ્યા છે જોતા - તમે...
દઈ દર્શન હવે તો માડી, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...
https://www.youtube.com/watch?v=nFUbT-RpgY4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તમે બનો અમારા રે ‘મા’, અમને બનાવો રે તમારા
મિટાવી દો રે માડી, જુદાઈના તો કિનારા - તમે...
સહી ખૂબ જુદાઈ, જુદાઈ તો, નથી હવે સહેવાતી - તમે...
કરી મિલન હવે માડી, મિટાવો જુદાઈના કિનારા - તમે...
નથી જગમાં તો કાંઈ, તારાથી વધુ તો પ્યારા - તમે...
રહી સદા આંખ સામે, મિટાવો જુદાઈના કિનારા - તમે...
સુખદુઃખ નથી સમજાતા, રહે નામ તારા, જ્યાં જવાના - તમે...
સૂર હૈયે તો તારા સંભળાતા, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...
ભાન આસપાસના ભુલાયા, વાટ નયનો રહ્યા છે જોતા - તમે...
દઈ દર્શન હવે તો માડી, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tamē banō amārā rē ‘mā', amanē banāvō rē tamārā
miṭāvī dō rē māḍī, judāīnā tō kinārā - tamē...
sahī khūba judāī, judāī tō, nathī havē sahēvātī - tamē...
karī milana havē māḍī, miṭāvō judāīnā kinārā - tamē...
nathī jagamāṁ tō kāṁī, tārāthī vadhu tō pyārā - tamē...
rahī sadā āṁkha sāmē, miṭāvō judāīnā kinārā - tamē...
sukhaduḥkha nathī samajātā, rahē nāma tārā, jyāṁ javānā - tamē...
sūra haiyē tō tārā saṁbhalātā, miṭāvī dō judāīnā kinārā - tamē...
bhāna āsapāsanā bhulāyā, vāṭa nayanō rahyā chē jōtā - tamē...
daī darśana havē tō māḍī, miṭāvī dō judāīnā kinārā - tamē...
તમે બનો અમારા રે ‘મા’, અમને બનાવો રે તમારાતમે બનો અમારા રે ‘મા’, અમને બનાવો રે તમારા
મિટાવી દો રે માડી, જુદાઈના તો કિનારા - તમે...
સહી ખૂબ જુદાઈ, જુદાઈ તો, નથી હવે સહેવાતી - તમે...
કરી મિલન હવે માડી, મિટાવો જુદાઈના કિનારા - તમે...
નથી જગમાં તો કાંઈ, તારાથી વધુ તો પ્યારા - તમે...
રહી સદા આંખ સામે, મિટાવો જુદાઈના કિનારા - તમે...
સુખદુઃખ નથી સમજાતા, રહે નામ તારા, જ્યાં જવાના - તમે...
સૂર હૈયે તો તારા સંભળાતા, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...
ભાન આસપાસના ભુલાયા, વાટ નયનો રહ્યા છે જોતા - તમે...
દઈ દર્શન હવે તો માડી, મિટાવી દો જુદાઈના કિનારા - તમે...1989-02-10https://i.ytimg.com/vi/nFUbT-RpgY4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=nFUbT-RpgY4
|