1989-03-28
1989-03-28
1989-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13286
સ્વીકાર સ્વીકાર રે માડી, મારા અંતરના પ્રણામ

રહ્યા છે મળતાં જીવનમાં રે માડી, ખાટા મીઠાં પરિણામ
કરતા રહ્યા છીએ અમે રે માડી, કર્મો સદાયે સકામ
પરિણામે તો સમજાયું છે, કર્મો ઉત્તમ તો નિષ્કામ
અણસમજમાં સમજતા રહ્યા, તનને જગમાં સાચો મુકામ
રહી છે સદાયે, તારી પાસ તો માડી મારા જીવનની લગામ
યુગો યુગોની છે તૃષ્ણા છૂપી, કરવા પૂરી દેજે હામ
કર્મો મારા થાતા રહે સદાયે, મળવા તને રે તમામ
માયા છે જૂઠી, તું છે સાચી, નથી મારે કોઈ બીજાનું કામ
મળશું જ્યારે ને જ્યાં, સ્વીકાર માડી મારા અંતરના પ્રણામ
https://www.youtube.com/watch?v=fRgUOFfPxrs
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સ્વીકાર સ્વીકાર રે માડી, મારા અંતરના પ્રણામ
રહ્યા છે મળતાં જીવનમાં રે માડી, ખાટા મીઠાં પરિણામ
કરતા રહ્યા છીએ અમે રે માડી, કર્મો સદાયે સકામ
પરિણામે તો સમજાયું છે, કર્મો ઉત્તમ તો નિષ્કામ
અણસમજમાં સમજતા રહ્યા, તનને જગમાં સાચો મુકામ
રહી છે સદાયે, તારી પાસ તો માડી મારા જીવનની લગામ
યુગો યુગોની છે તૃષ્ણા છૂપી, કરવા પૂરી દેજે હામ
કર્મો મારા થાતા રહે સદાયે, મળવા તને રે તમામ
માયા છે જૂઠી, તું છે સાચી, નથી મારે કોઈ બીજાનું કામ
મળશું જ્યારે ને જ્યાં, સ્વીકાર માડી મારા અંતરના પ્રણામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
svīkāra svīkāra rē māḍī, mārā aṁtaranā praṇāma
rahyā chē malatāṁ jīvanamāṁ rē māḍī, khāṭā mīṭhāṁ pariṇāma
karatā rahyā chīē amē rē māḍī, karmō sadāyē sakāma
pariṇāmē tō samajāyuṁ chē, karmō uttama tō niṣkāma
aṇasamajamāṁ samajatā rahyā, tananē jagamāṁ sācō mukāma
rahī chē sadāyē, tārī pāsa tō māḍī mārā jīvananī lagāma
yugō yugōnī chē tr̥ṣṇā chūpī, karavā pūrī dējē hāma
karmō mārā thātā rahē sadāyē, malavā tanē rē tamāma
māyā chē jūṭhī, tuṁ chē sācī, nathī mārē kōī bījānuṁ kāma
malaśuṁ jyārē nē jyāṁ, svīkāra māḍī mārā aṁtaranā praṇāma
સ્વીકાર સ્વીકાર રે માડી, મારા અંતરના પ્રણામસ્વીકાર સ્વીકાર રે માડી, મારા અંતરના પ્રણામ
રહ્યા છે મળતાં જીવનમાં રે માડી, ખાટા મીઠાં પરિણામ
કરતા રહ્યા છીએ અમે રે માડી, કર્મો સદાયે સકામ
પરિણામે તો સમજાયું છે, કર્મો ઉત્તમ તો નિષ્કામ
અણસમજમાં સમજતા રહ્યા, તનને જગમાં સાચો મુકામ
રહી છે સદાયે, તારી પાસ તો માડી મારા જીવનની લગામ
યુગો યુગોની છે તૃષ્ણા છૂપી, કરવા પૂરી દેજે હામ
કર્મો મારા થાતા રહે સદાયે, મળવા તને રે તમામ
માયા છે જૂઠી, તું છે સાચી, નથી મારે કોઈ બીજાનું કામ
મળશું જ્યારે ને જ્યાં, સ્વીકાર માડી મારા અંતરના પ્રણામ1989-03-28https://i.ytimg.com/vi/fRgUOFfPxrs/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=fRgUOFfPxrs
|