Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 1868 | Date: 04-Jun-1989
દઈ દે રે માડી, તારા પ્રેમના એવા રે મોતી, ગળાનો હાર બને
Daī dē rē māḍī, tārā prēmanā ēvā rē mōtī, galānō hāra banē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1868 | Date: 04-Jun-1989

દઈ દે રે માડી, તારા પ્રેમના એવા રે મોતી, ગળાનો હાર બને

  Audio

daī dē rē māḍī, tārā prēmanā ēvā rē mōtī, galānō hāra banē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-06-04 1989-06-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13357 દઈ દે રે માડી, તારા પ્રેમના એવા રે મોતી, ગળાનો હાર બને દઈ દે રે માડી, તારા પ્રેમના એવા રે મોતી, ગળાનો હાર બને

ભરી દે રે માડી, તારી યાદનું તો તેલ હૈયામાં મારા, દીપ એનો જલતો રહે

કરજે કસોટી રે માડી, મારા હૈયાની એવી, જાય મેલ બધો રે બળી

કરજે સ્થિર, મારા મનને રે માડી, ચરણમાંથી તારા, બીજે ના ખસે

દઈ દે દૃષ્ટિ મુજને રે માડી એવી, સહુમાં સદા તને રે નીરખે

પાજે રે માડી, તારી કૃપાના એવા રે બિંદુ, જીવન મારું સફળ રહે

વરસાવજે રે માડી, તારી દયાની ધાર તો એવી, જીવન સફળ બને

મૂકજે રે માડી, મુજ મસ્તકે હાથ તારો રે માડી, ચિત્ત મારું સ્થિર રહે

દઈ દેજે રે માડી, દાન એવું રે માડી, વિશ્વાસ મારો કદી ના તૂટે

દઈ દેજે રે માડી, તારો સાથ એવો રે માડી, માયા તારી ના નડે
https://www.youtube.com/watch?v=bkmwJ8byTWs
View Original Increase Font Decrease Font

દઈ દે રે માડી, તારા પ્રેમના એવા રે મોતી, ગળાનો હાર બને

ભરી દે રે માડી, તારી યાદનું તો તેલ હૈયામાં મારા, દીપ એનો જલતો રહે

કરજે કસોટી રે માડી, મારા હૈયાની એવી, જાય મેલ બધો રે બળી

કરજે સ્થિર, મારા મનને રે માડી, ચરણમાંથી તારા, બીજે ના ખસે

દઈ દે દૃષ્ટિ મુજને રે માડી એવી, સહુમાં સદા તને રે નીરખે

પાજે રે માડી, તારી કૃપાના એવા રે બિંદુ, જીવન મારું સફળ રહે

વરસાવજે રે માડી, તારી દયાની ધાર તો એવી, જીવન સફળ બને

મૂકજે રે માડી, મુજ મસ્તકે હાથ તારો રે માડી, ચિત્ત મારું સ્થિર રહે

દઈ દેજે રે માડી, દાન એવું રે માડી, વિશ્વાસ મારો કદી ના તૂટે

દઈ દેજે રે માડી, તારો સાથ એવો રે માડી, માયા તારી ના નડે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

daī dē rē māḍī, tārā prēmanā ēvā rē mōtī, galānō hāra banē

bharī dē rē māḍī, tārī yādanuṁ tō tēla haiyāmāṁ mārā, dīpa ēnō jalatō rahē

karajē kasōṭī rē māḍī, mārā haiyānī ēvī, jāya mēla badhō rē balī

karajē sthira, mārā mananē rē māḍī, caraṇamāṁthī tārā, bījē nā khasē

daī dē dr̥ṣṭi mujanē rē māḍī ēvī, sahumāṁ sadā tanē rē nīrakhē

pājē rē māḍī, tārī kr̥pānā ēvā rē biṁdu, jīvana māruṁ saphala rahē

varasāvajē rē māḍī, tārī dayānī dhāra tō ēvī, jīvana saphala banē

mūkajē rē māḍī, muja mastakē hātha tārō rē māḍī, citta māruṁ sthira rahē

daī dējē rē māḍī, dāna ēvuṁ rē māḍī, viśvāsa mārō kadī nā tūṭē

daī dējē rē māḍī, tārō sātha ēvō rē māḍī, māyā tārī nā naḍē
Scan Image

Gujarati Bhajan no. 1868 by Satguru Devendra Ghia - Kaka

દઈ દે રે માડી, તારા પ્રેમના એવા રે મોતી, ગળાનો હાર બનેદઈ દે રે માડી, તારા પ્રેમના એવા રે મોતી, ગળાનો હાર બને

ભરી દે રે માડી, તારી યાદનું તો તેલ હૈયામાં મારા, દીપ એનો જલતો રહે

કરજે કસોટી રે માડી, મારા હૈયાની એવી, જાય મેલ બધો રે બળી

કરજે સ્થિર, મારા મનને રે માડી, ચરણમાંથી તારા, બીજે ના ખસે

દઈ દે દૃષ્ટિ મુજને રે માડી એવી, સહુમાં સદા તને રે નીરખે

પાજે રે માડી, તારી કૃપાના એવા રે બિંદુ, જીવન મારું સફળ રહે

વરસાવજે રે માડી, તારી દયાની ધાર તો એવી, જીવન સફળ બને

મૂકજે રે માડી, મુજ મસ્તકે હાથ તારો રે માડી, ચિત્ત મારું સ્થિર રહે

દઈ દેજે રે માડી, દાન એવું રે માડી, વિશ્વાસ મારો કદી ના તૂટે

દઈ દેજે રે માડી, તારો સાથ એવો રે માડી, માયા તારી ના નડે
1989-06-04https://i.ytimg.com/vi/bkmwJ8byTWs/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=bkmwJ8byTWs

First...186718681869...Last