Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2501 | Date: 09-May-1990
હોય ભલે જગમાં તું રે પ્રભુ, ભજવાવાળો ભી તને તો જોઈએ છે
Hōya bhalē jagamāṁ tuṁ rē prabhu, bhajavāvālō bhī tanē tō jōīē chē

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 2501 | Date: 09-May-1990

હોય ભલે જગમાં તું રે પ્રભુ, ભજવાવાળો ભી તને તો જોઈએ છે

  No Audio

hōya bhalē jagamāṁ tuṁ rē prabhu, bhajavāvālō bhī tanē tō jōīē chē

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1990-05-09 1990-05-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13490 હોય ભલે જગમાં તું રે પ્રભુ, ભજવાવાળો ભી તને તો જોઈએ છે હોય ભલે જગમાં તું રે પ્રભુ, ભજવાવાળો ભી તને તો જોઈએ છે

હોય ભલે તારણહાર તું રે પ્રભુ, ડૂબવાવાળો ભી તો જોઈએ છે

હોય ભલે રક્ષણહાર તું રે પ્રભુ, રક્ષણ માગનાર ભી તો જોઈએ છે

હોય ભલે દયાળુ તું રે પ્રભુ, દયા માગનાર ભી તો જોઈએ છે

હોય ભલે દર્શન દેનાર તું રે પ્રભુ, દર્શન કરનાર ભી તો જોઈએ છે

હોય ભલે સાંભળનાર તું રે પ્રભુ, સંભળાવનાર ભી તો જોઈએ છે

હોય ભલે કૃપાળુ તું રે પ્રભુ, કૃપા પામનાર ભી તો જોઈએ છે

હોય ભલે ન્યાયાધીશ તું રે પ્રભુ, અપરાધી ભી તો જોઈએ છે

હોય ભલે શક્તિશાળી તું રે પ્રભુ, અશક્ત ભી તો કોઈ જોઈએ છે

હોય તને ઇચ્છા જોવાની રે પ્રભુ, દૃશ્ય ભી તો સામે જોઈએ છે

હોય ભલે સાચો સમજાવનાર તું રે પ્રભુ, સમજનાર સાચું ભી તો જોઈએ છે

હોય ભલે કરુણાળું તું રે પ્રભુ, કરુણા પામનાર ભી તો જોઈએ છે

મળી જાશે આ બધું તને રે મુજમાં, મુજ સરખો ભી તને તો જોઈએ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōya bhalē jagamāṁ tuṁ rē prabhu, bhajavāvālō bhī tanē tō jōīē chē

hōya bhalē tāraṇahāra tuṁ rē prabhu, ḍūbavāvālō bhī tō jōīē chē

hōya bhalē rakṣaṇahāra tuṁ rē prabhu, rakṣaṇa māganāra bhī tō jōīē chē

hōya bhalē dayālu tuṁ rē prabhu, dayā māganāra bhī tō jōīē chē

hōya bhalē darśana dēnāra tuṁ rē prabhu, darśana karanāra bhī tō jōīē chē

hōya bhalē sāṁbhalanāra tuṁ rē prabhu, saṁbhalāvanāra bhī tō jōīē chē

hōya bhalē kr̥pālu tuṁ rē prabhu, kr̥pā pāmanāra bhī tō jōīē chē

hōya bhalē nyāyādhīśa tuṁ rē prabhu, aparādhī bhī tō jōīē chē

hōya bhalē śaktiśālī tuṁ rē prabhu, aśakta bhī tō kōī jōīē chē

hōya tanē icchā jōvānī rē prabhu, dr̥śya bhī tō sāmē jōīē chē

hōya bhalē sācō samajāvanāra tuṁ rē prabhu, samajanāra sācuṁ bhī tō jōīē chē

hōya bhalē karuṇāluṁ tuṁ rē prabhu, karuṇā pāmanāra bhī tō jōīē chē

malī jāśē ā badhuṁ tanē rē mujamāṁ, muja sarakhō bhī tanē tō jōīē chē
Scan Image

Gujarati Bhajan no. 2501 by Satguru Devendra Ghia - Kaka
First...250025012502...Last