1990-06-03
1990-06-03
1990-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13554
રાહ જે મનને શાંત કરે ને સ્થિર રાખે, રાહ એ તો સાચી છે
રાહ જે મનને શાંત કરે ને સ્થિર રાખે, રાહ એ તો સાચી છે
મનમાંથી ભેદ જે ના હટાવી શકે, એ વાત સદા તો કાચી છે
મનમાં જે વાત શંકા જગાવે, એ વાત તો સદા ત્યજવા જેવી છે
રાહ કદી જે ના મંઝિલે પહોંચાડે, એ રાહ સદા તો ખોટી છે
હસતા હસતા ના જે હાર સ્વીકારે, હિંમત એમાં થોડી ઓછી છે
ભાગ્ય પર છોડીને બધું, પુરુષાર્થે જે પાંગળો રહે, એ તો અધૂરું છે
પ્રકાશ જે જીવનની રાહને પ્રકાશે, પ્રકાશ એ જ તો સાચો છે
જે સમજ તો મનમાં અભિમાન જગાવે, એ સમજ તો ખોટી છે
જે પ્રેમ તો હૈયે અપેક્ષા જગાવે, એ પ્રેમ તો જગમાં ખોટો છે
જે સાધના પ્રભુનું સાંનિધ્ય ના કરાવે, એ સાધના ભૂલ ભરેલી છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāha jē mananē śāṁta karē nē sthira rākhē, rāha ē tō sācī chē
manamāṁthī bhēda jē nā haṭāvī śakē, ē vāta sadā tō kācī chē
manamāṁ jē vāta śaṁkā jagāvē, ē vāta tō sadā tyajavā jēvī chē
rāha kadī jē nā maṁjhilē pahōṁcāḍē, ē rāha sadā tō khōṭī chē
hasatā hasatā nā jē hāra svīkārē, hiṁmata ēmāṁ thōḍī ōchī chē
bhāgya para chōḍīnē badhuṁ, puruṣārthē jē pāṁgalō rahē, ē tō adhūruṁ chē
prakāśa jē jīvananī rāhanē prakāśē, prakāśa ē ja tō sācō chē
jē samaja tō manamāṁ abhimāna jagāvē, ē samaja tō khōṭī chē
jē prēma tō haiyē apēkṣā jagāvē, ē prēma tō jagamāṁ khōṭō chē
jē sādhanā prabhunuṁ sāṁnidhya nā karāvē, ē sādhanā bhūla bharēlī chē
|
|