1990-09-04
1990-09-04
1990-09-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13732
આવ્યા છીએ જગમાં, જનમ સાર્થક કરવા, કંઈ વારો વદાવવા આવ્યા નથી
આવ્યા છીએ જગમાં, જનમ સાર્થક કરવા, કંઈ વારો વદાવવા આવ્યા નથી
ચૂકવવા છે હિસાબ કર્મના તો જગમાં, કંઈ કર્મો વધારવા જગમાં આવ્યા નથી
અજ્ઞાન તિમિર દૂર કરવા છે હૈયાના, કંઈ તિમિર વધારવા તો આવ્યા નથી
સંતોષવી છે ભૂખ તો પ્રભુદર્શનની, કંઈ તનની ભૂખ સંતોષવા આવ્યા નથી
આવી જગમાં નીકળવું છે જગની માયામાંથી, કંઈ માયામાં ડૂબવા જગમાં આવ્યા નથી
આવ્યા છીએ જગમાં હૈયે આનંદ પામવા, કંઈ જગમાં રડવાને તો આવ્યા નથી
આવ્યા છીએ જગમાં તો સુખી થાવા, કંઈ દુઃખી થાવા જગમાં તો આવ્યા નથી
આવ્યા છીએ દર્શન કરવા જગમાં પ્રભુના, પ્રભુને દૂર રાખવા કંઈ આવ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyā chīē jagamāṁ, janama sārthaka karavā, kaṁī vārō vadāvavā āvyā nathī
cūkavavā chē hisāba karmanā tō jagamāṁ, kaṁī karmō vadhāravā jagamāṁ āvyā nathī
ajñāna timira dūra karavā chē haiyānā, kaṁī timira vadhāravā tō āvyā nathī
saṁtōṣavī chē bhūkha tō prabhudarśananī, kaṁī tananī bhūkha saṁtōṣavā āvyā nathī
āvī jagamāṁ nīkalavuṁ chē jaganī māyāmāṁthī, kaṁī māyāmāṁ ḍūbavā jagamāṁ āvyā nathī
āvyā chīē jagamāṁ haiyē ānaṁda pāmavā, kaṁī jagamāṁ raḍavānē tō āvyā nathī
āvyā chīē jagamāṁ tō sukhī thāvā, kaṁī duḥkhī thāvā jagamāṁ tō āvyā nathī
āvyā chīē darśana karavā jagamāṁ prabhunā, prabhunē dūra rākhavā kaṁī āvyā nathī
|
|