Hymn No. 2909 | Date: 03-Dec-1990
હોય ભલે તારી ઝૂંપડીમાં સંકડાશ રે, હૈયામાં સંકડાશ તો ના ચાલે રે, ના ચાલે
hōya bhalē tārī jhūṁpaḍīmāṁ saṁkaḍāśa rē, haiyāmāṁ saṁkaḍāśa tō nā cālē rē, nā cālē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1990-12-03
1990-12-03
1990-12-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13897
હોય ભલે તારી ઝૂંપડીમાં સંકડાશ રે, હૈયામાં સંકડાશ તો ના ચાલે રે, ના ચાલે
હોય ભલે તારી ઝૂંપડીમાં સંકડાશ રે, હૈયામાં સંકડાશ તો ના ચાલે રે, ના ચાલે
ધનની ગરીબી મળે ભલે જીવનમાં રે, ગરીબી મનની તો ના ચાલે રે, ના ચાલે
સહી લેજે, તું તનની ગુલામી રે, ગુલામી બુદ્ધિની તો ના ચાલે રે, ના ચાલે
સત્કારી ના શકે ભલે તું જીવનમાં રે, ભાવના સત્કાર વિના તો ના ચાલે રે, ના ચાલે
બહારના પ્રકાશ વિના તું ચલાવી લેજે રે, અંતરના પ્રકાશ વિના તો ના ચાલે રે, ના ચાલે
તનની નગ્નતા તું ચલાવી લેજે રે, નગ્નતા વૃત્તિની તો ના ચાલે રે, ના ચાલે
જળની પ્યાસ તો તું બુઝાવી લેજે રે, પ્યાસ વાસનાની તો ના ચાલે રે, ના ચાલે
તનની ભારી બીમારી ચલાવી લેજે રે, બીમારી મનની તો ના ચાલે રે, ના ચાલે
જીવનમાં અસ્થિરતા બીજી ચલાવી લેજે રે, અસ્થિરતા મનની તો ના ચાલે રે, ના ચાલે
માનવના દર્શન વિના ચલાવી લેજે રે, પ્રભુના દર્શન વિના તો ના ચાલે રે, ના ચાલે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya bhalē tārī jhūṁpaḍīmāṁ saṁkaḍāśa rē, haiyāmāṁ saṁkaḍāśa tō nā cālē rē, nā cālē
dhananī garībī malē bhalē jīvanamāṁ rē, garībī mananī tō nā cālē rē, nā cālē
sahī lējē, tuṁ tananī gulāmī rē, gulāmī buddhinī tō nā cālē rē, nā cālē
satkārī nā śakē bhalē tuṁ jīvanamāṁ rē, bhāvanā satkāra vinā tō nā cālē rē, nā cālē
bahāranā prakāśa vinā tuṁ calāvī lējē rē, aṁtaranā prakāśa vinā tō nā cālē rē, nā cālē
tananī nagnatā tuṁ calāvī lējē rē, nagnatā vr̥ttinī tō nā cālē rē, nā cālē
jalanī pyāsa tō tuṁ bujhāvī lējē rē, pyāsa vāsanānī tō nā cālē rē, nā cālē
tananī bhārī bīmārī calāvī lējē rē, bīmārī mananī tō nā cālē rē, nā cālē
jīvanamāṁ asthiratā bījī calāvī lējē rē, asthiratā mananī tō nā cālē rē, nā cālē
mānavanā darśana vinā calāvī lējē rē, prabhunā darśana vinā tō nā cālē rē, nā cālē
|