Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 3028 | Date: 02-Feb-1991
`મા' શબ્દ તો છે એવો રે મીઠો, હોઠ ને ભાવોને કરતો રહ્યો છે ભેગો
`mā' śabda tō chē ēvō rē mīṭhō, hōṭha nē bhāvōnē karatō rahyō chē bhēgō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

  No Audio

1991-02-02 1991-02-02 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14017 `મા' શબ્દ તો છે એવો રે મીઠો, હોઠ ને ભાવોને કરતો રહ્યો છે ભેગો `મા' શબ્દ તો છે એવો રે મીઠો, હોઠ ને ભાવોને કરતો રહ્યો છે ભેગો

અંતરમાં વસ્યો છે એવો રે ઊંડો, વાત્સલ્યભાવ સદા રહ્યો છે વેરતો

જન્મની સાથે છે એ બંધાયેલો, `મા' વિના બાળ જગમાં કોઈ ના દીઠો

છે સહુમાં તો છે એ તો વસ્યો, જગઉત્પત્તિ સાથે છે એ બંધાયેલો

જગની બધી તો મીઠાશ રહ્યો છે, એમાં તો સમાવી રે દેતો

મા વિના નથી કોઈ સંસાર, રહે સંસાર તો એના વિના, સૂનો રે સૂનો

હશે હૈયામાં પ્રેમ તો ભલે ભર્યો, `મા' ના પ્રેમ વિના, ખાલી તો રહે હૈયાનો ખૂણો

દુઃખદર્દમાં રહે છે સદા ઊંડે ઊંડે, હૈયેથી સહુ તો એને રે પોકારતો

પ્રેમમૂર્તિ તો છે `મા' ની ને પ્રભુની, ભાવે ભાવે રહે પ્રેમ એમાંથી નીતરતો

કરુણામયીની છે કરુણા તો એમાં, છે શબ્દ જગમાં એક એવો તો મીઠો
View Original Increase Font Decrease Font

`મા' શબ્દ તો છે એવો રે મીઠો, હોઠ ને ભાવોને કરતો રહ્યો છે ભેગો

અંતરમાં વસ્યો છે એવો રે ઊંડો, વાત્સલ્યભાવ સદા રહ્યો છે વેરતો

જન્મની સાથે છે એ બંધાયેલો, `મા' વિના બાળ જગમાં કોઈ ના દીઠો

છે સહુમાં તો છે એ તો વસ્યો, જગઉત્પત્તિ સાથે છે એ બંધાયેલો

જગની બધી તો મીઠાશ રહ્યો છે, એમાં તો સમાવી રે દેતો

મા વિના નથી કોઈ સંસાર, રહે સંસાર તો એના વિના, સૂનો રે સૂનો

હશે હૈયામાં પ્રેમ તો ભલે ભર્યો, `મા' ના પ્રેમ વિના, ખાલી તો રહે હૈયાનો ખૂણો

દુઃખદર્દમાં રહે છે સદા ઊંડે ઊંડે, હૈયેથી સહુ તો એને રે પોકારતો

પ્રેમમૂર્તિ તો છે `મા' ની ને પ્રભુની, ભાવે ભાવે રહે પ્રેમ એમાંથી નીતરતો

કરુણામયીની છે કરુણા તો એમાં, છે શબ્દ જગમાં એક એવો તો મીઠો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

`mā' śabda tō chē ēvō rē mīṭhō, hōṭha nē bhāvōnē karatō rahyō chē bhēgō

aṁtaramāṁ vasyō chē ēvō rē ūṁḍō, vātsalyabhāva sadā rahyō chē vēratō

janmanī sāthē chē ē baṁdhāyēlō, `mā' vinā bāla jagamāṁ kōī nā dīṭhō

chē sahumāṁ tō chē ē tō vasyō, jagautpatti sāthē chē ē baṁdhāyēlō

jaganī badhī tō mīṭhāśa rahyō chē, ēmāṁ tō samāvī rē dētō

mā vinā nathī kōī saṁsāra, rahē saṁsāra tō ēnā vinā, sūnō rē sūnō

haśē haiyāmāṁ prēma tō bhalē bharyō, `mā' nā prēma vinā, khālī tō rahē haiyānō khūṇō

duḥkhadardamāṁ rahē chē sadā ūṁḍē ūṁḍē, haiyēthī sahu tō ēnē rē pōkāratō

prēmamūrti tō chē `mā' nī nē prabhunī, bhāvē bhāvē rahē prēma ēmāṁthī nītaratō

karuṇāmayīnī chē karuṇā tō ēmāṁ, chē śabda jagamāṁ ēka ēvō tō mīṭhō
Scan Image

Gujarati Bhajan no. 3028 by Satguru Devendra Ghia - Kaka
First...302830293030...Last