Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3035 | Date: 07-Feb-1991
અજાણ્યાઓને જગમાં આવતા જોયા, જાણીતાઓને અનંતમાં ખોવાતા રે જોયા
Ajāṇyāōnē jagamāṁ āvatā jōyā, jāṇītāōnē anaṁtamāṁ khōvātā rē jōyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3035 | Date: 07-Feb-1991

અજાણ્યાઓને જગમાં આવતા જોયા, જાણીતાઓને અનંતમાં ખોવાતા રે જોયા

  No Audio

ajāṇyāōnē jagamāṁ āvatā jōyā, jāṇītāōnē anaṁtamāṁ khōvātā rē jōyā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-02-07 1991-02-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14024 અજાણ્યાઓને જગમાં આવતા જોયા, જાણીતાઓને અનંતમાં ખોવાતા રે જોયા અજાણ્યાઓને જગમાં આવતા જોયા, જાણીતાઓને અનંતમાં ખોવાતા રે જોયા

અજાણ્યાઓને પોતાના બનતા દીઠા, પોતાના પારકા બનતા તો દીઠા

ક્ષણમાં વિચારો બદલાતા દીઠા, સમયનાં વહેણને સદા સરકતાં તો દીઠા

રહ્યું બધું તો સરકતું ને સરકતું, ખુદને એમાં તણાતા ને તણાતા દીઠા

નાનાને તો મોટા થતા રે દીઠા, સૂર્યને ગ્રહણમાં તો સપડાતો દીઠો

ભાવોમાં સહુને તો તણાતા દીઠા, ભાવો પર કબજા મેળવતા તો ના દીઠા

કુદરતના ક્રમને ચાલુ રહેતા તો દીઠા, પવનને પણ દિશા બદલતી દીઠી

વાદળ ઘેર્યા આકાશને પણ, નિરભ્ર બનતા તો દીઠા

એક એકને કરતા ભેગાં થાતા દીઠા, એક એક કરતા તૂટતા ભી દીઠા
View Original Increase Font Decrease Font

અજાણ્યાઓને જગમાં આવતા જોયા, જાણીતાઓને અનંતમાં ખોવાતા રે જોયા

અજાણ્યાઓને પોતાના બનતા દીઠા, પોતાના પારકા બનતા તો દીઠા

ક્ષણમાં વિચારો બદલાતા દીઠા, સમયનાં વહેણને સદા સરકતાં તો દીઠા

રહ્યું બધું તો સરકતું ને સરકતું, ખુદને એમાં તણાતા ને તણાતા દીઠા

નાનાને તો મોટા થતા રે દીઠા, સૂર્યને ગ્રહણમાં તો સપડાતો દીઠો

ભાવોમાં સહુને તો તણાતા દીઠા, ભાવો પર કબજા મેળવતા તો ના દીઠા

કુદરતના ક્રમને ચાલુ રહેતા તો દીઠા, પવનને પણ દિશા બદલતી દીઠી

વાદળ ઘેર્યા આકાશને પણ, નિરભ્ર બનતા તો દીઠા

એક એકને કરતા ભેગાં થાતા દીઠા, એક એક કરતા તૂટતા ભી દીઠા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ajāṇyāōnē jagamāṁ āvatā jōyā, jāṇītāōnē anaṁtamāṁ khōvātā rē jōyā

ajāṇyāōnē pōtānā banatā dīṭhā, pōtānā pārakā banatā tō dīṭhā

kṣaṇamāṁ vicārō badalātā dīṭhā, samayanāṁ vahēṇanē sadā sarakatāṁ tō dīṭhā

rahyuṁ badhuṁ tō sarakatuṁ nē sarakatuṁ, khudanē ēmāṁ taṇātā nē taṇātā dīṭhā

nānānē tō mōṭā thatā rē dīṭhā, sūryanē grahaṇamāṁ tō sapaḍātō dīṭhō

bhāvōmāṁ sahunē tō taṇātā dīṭhā, bhāvō para kabajā mēlavatā tō nā dīṭhā

kudaratanā kramanē cālu rahētā tō dīṭhā, pavananē paṇa diśā badalatī dīṭhī

vādala ghēryā ākāśanē paṇa, nirabhra banatā tō dīṭhā

ēka ēkanē karatā bhēgāṁ thātā dīṭhā, ēka ēka karatā tūṭatā bhī dīṭhā
Scan Image

Gujarati Bhajan no. 3035 by Satguru Devendra Ghia - Kaka
First...303430353036...Last