Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3051 | Date: 16-Feb-1991
છે જગમાં જ્યાં, સહુ સહુના કર્મોના તો કર્તા
Chē jagamāṁ jyāṁ, sahu sahunā karmōnā tō kartā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3051 | Date: 16-Feb-1991

છે જગમાં જ્યાં, સહુ સહુના કર્મોના તો કર્તા

  No Audio

chē jagamāṁ jyāṁ, sahu sahunā karmōnā tō kartā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-02-16 1991-02-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14040 છે જગમાં જ્યાં, સહુ સહુના કર્મોના તો કર્તા છે જગમાં જ્યાં, સહુ સહુના કર્મોના તો કર્તા

ત્યાં દુઃખી શાને તો થયાં, દુઃખી તો શાને રહ્યા

શું જાણીને કર્મો એવાં કર્યાં, કે અજાણતા કર્મો એવાં થયાં

લાવ્યા હતા શું દુઃખ તો સાથે, કે કરી કર્મો એવાં તો દુઃખી થયા

સમજ્યા વિના ઇચ્છા જગાવી, દોડી પાછળ એની, શું દુઃખી થયા

કોઈ મેળવવામાં સુખ સમજ્યાં, કોઈ ત્યજવામાં તો સુખ પામ્યા

શું સમજી સાચું, આચરણમાં મૂકવા, કયા કારણે મજબૂર બન્યા

સમજે છે સહુ, નથી કાંઈ લાવ્યા, નથી કાંઈ લઈ જવાના, ભેગું તોયે કરવા ગયા

દુઃખી થાતા થાતા બૂમો પાડતાં, એનું એ તો પાછું કરતા રહ્યા

સુખ તો રહ્યું છે ઊંડે ઊંડે, પ્હોંચતા ત્યાં, મહેનત તો ના કરી શક્યાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jagamāṁ jyāṁ, sahu sahunā karmōnā tō kartā

tyāṁ duḥkhī śānē tō thayāṁ, duḥkhī tō śānē rahyā

śuṁ jāṇīnē karmō ēvāṁ karyāṁ, kē ajāṇatā karmō ēvāṁ thayāṁ

lāvyā hatā śuṁ duḥkha tō sāthē, kē karī karmō ēvāṁ tō duḥkhī thayā

samajyā vinā icchā jagāvī, dōḍī pāchala ēnī, śuṁ duḥkhī thayā

kōī mēlavavāmāṁ sukha samajyāṁ, kōī tyajavāmāṁ tō sukha pāmyā

śuṁ samajī sācuṁ, ācaraṇamāṁ mūkavā, kayā kāraṇē majabūra banyā

samajē chē sahu, nathī kāṁī lāvyā, nathī kāṁī laī javānā, bhēguṁ tōyē karavā gayā

duḥkhī thātā thātā būmō pāḍatāṁ, ēnuṁ ē tō pāchuṁ karatā rahyā

sukha tō rahyuṁ chē ūṁḍē ūṁḍē, phōṁcatā tyāṁ, mahēnata tō nā karī śakyāṁ
Scan Image

Gujarati Bhajan no. 3051 by Satguru Devendra Ghia - Kaka
First...304930503051...Last