Hymn No. 3055 | Date: 18-Feb-1991
કર્મો થકી મળ્યું રે જીવન, કર્મો તો જીવનમાં થાતાં રહે
karmō thakī malyuṁ rē jīvana, karmō tō jīvanamāṁ thātāṁ rahē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1991-02-18
1991-02-18
1991-02-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14044
કર્મો થકી મળ્યું રે જીવન, કર્મો તો જીવનમાં થાતાં રહે
કર્મો થકી મળ્યું રે જીવન, કર્મો તો જીવનમાં થાતાં રહે
બન્યા જ્યાં કર્મોના કર્તા કે ભોક્તા, કર્મો ત્યાં ભોગવવાં પડે
મળ્યું છે તન તો કર્મો ભોગવવા, કર્મોમાં શાને બંધાતો રહે
આત્મા તો કાંઈ તન નથી, કાં તનમાં આસક્ત થઈને ફરે
જ્યાં તનથી મન અલિપ્ત બને, સુખદુઃખથી મુક્ત એ તો રહે
બની અનાસક્ત જો કર્મ કરે, કર્મો એને તો કાંઈ ના કરે
કર્મોમાં કર્તાપણું કે આસક્તિ ભળે, કર્મોથી ના એ મુક્ત રહે
જ્યાં કર્મોથી મુક્ત રહ્યા, દેહ ધારણ તો કરવો ના પડે
જ્યાં દેહને કર્મોની આસક્તિ નહીં છૂટે, બેડી કર્મની નહીં તૂટે
મુક્ત રહી જ્યાં કર્મો કર્યા, મુક્તિ વિના ના બીજું મળે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karmō thakī malyuṁ rē jīvana, karmō tō jīvanamāṁ thātāṁ rahē
banyā jyāṁ karmōnā kartā kē bhōktā, karmō tyāṁ bhōgavavāṁ paḍē
malyuṁ chē tana tō karmō bhōgavavā, karmōmāṁ śānē baṁdhātō rahē
ātmā tō kāṁī tana nathī, kāṁ tanamāṁ āsakta thaīnē pharē
jyāṁ tanathī mana alipta banē, sukhaduḥkhathī mukta ē tō rahē
banī anāsakta jō karma karē, karmō ēnē tō kāṁī nā karē
karmōmāṁ kartāpaṇuṁ kē āsakti bhalē, karmōthī nā ē mukta rahē
jyāṁ karmōthī mukta rahyā, dēha dhāraṇa tō karavō nā paḍē
jyāṁ dēhanē karmōnī āsakti nahīṁ chūṭē, bēḍī karmanī nahīṁ tūṭē
mukta rahī jyāṁ karmō karyā, mukti vinā nā bījuṁ malē
|
|