1991-03-03
1991-03-03
1991-03-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14063
હે જીવ તું તો શિવ છે નિત્ય હૈયે, આ તો તું સમજ

અનિત્યમાં તો રાચીને તો સદા, નિત્ય અજ્ઞાની મૂઢ ના તું બન
ના તું શરીર તો છે જ્યાં, નિત્ય અવિનાશી છે જ્યાં તો તું
માની કર્તા તો તને, સુખદુઃખના ચકડોળે ના તું ચડ
નિર્લેપ નિરાકારી છે જ્યાં તો તું, વાસનાથી વિકારી ના બન
સ્વપ્નસમ તો શરીર છે, અનિત્ય સદા એને તો તું સમજ
કર્મોનો તો કર્તા બનીને, ના ફળ એનું તો તું નોતર
બંધાયો શાને તું જાણ ગુણોથી, જ્યાં નિત્ય નિર્ગુણ છે તો તું
સીમારહિત છે જ્યાં તો તું, સીમા શરીરની શાને માને છે રે તું
જ્યાં અમર છે રે તું, મરણનો ભય શાને ધરાવે છે તું
સ્વયં તો જ્યાં તું પૂર્ણ છે, અપૂર્ણતાનો અનુભવ શાને કરે છે તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hē jīva tuṁ tō śiva chē nitya haiyē, ā tō tuṁ samaja
anityamāṁ tō rācīnē tō sadā, nitya ajñānī mūḍha nā tuṁ bana
nā tuṁ śarīra tō chē jyāṁ, nitya avināśī chē jyāṁ tō tuṁ
mānī kartā tō tanē, sukhaduḥkhanā cakaḍōlē nā tuṁ caḍa
nirlēpa nirākārī chē jyāṁ tō tuṁ, vāsanāthī vikārī nā bana
svapnasama tō śarīra chē, anitya sadā ēnē tō tuṁ samaja
karmōnō tō kartā banīnē, nā phala ēnuṁ tō tuṁ nōtara
baṁdhāyō śānē tuṁ jāṇa guṇōthī, jyāṁ nitya nirguṇa chē tō tuṁ
sīmārahita chē jyāṁ tō tuṁ, sīmā śarīranī śānē mānē chē rē tuṁ
jyāṁ amara chē rē tuṁ, maraṇanō bhaya śānē dharāvē chē tuṁ
svayaṁ tō jyāṁ tuṁ pūrṇa chē, apūrṇatānō anubhava śānē karē chē tuṁ
|
|