1991-03-05
1991-03-05
1991-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14067
લેવી છે મારે તો જ્યાં, મારે મારી સાથે તો મુલાકાત રે

મળવું છે મારે તો જ્યાં, એકલાં તો મારે મારી જાતને રે
ચાલશે ના હાજરી તો ત્યાં, એમાં તો અન્ય કોઈની રે - મળવું...
પડશે તો કાઢવી ફુરસદ તો જ્યાં, બધા કામમાંથી રે - મળવું...
પડશે અટકાવવા અન્યને આવતા તો ત્યાં, એની પાસે રે - મળવું...
પડશે રોકવા અન્યની પાસે તો એને જાતાં રે - મળવું...
પડશે તો પૂછવાં તો ત્યાં, પહેલાં તો ખબર અંતર રે - મળવું...
પડશે કરવી એની સાથે તો ત્યાં, પૂરી ઓળખાણ રે - મળવું...
થાશે ઊંચોનીચો, પાછો ત્યાંથી તો છટકવા રે - મળવું...
દે જે રે બાંધી એને તો ત્યાં, તારી વાતવાતમાં રે - મળવું...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lēvī chē mārē tō jyāṁ, mārē mārī sāthē tō mulākāta rē
malavuṁ chē mārē tō jyāṁ, ēkalāṁ tō mārē mārī jātanē rē
cālaśē nā hājarī tō tyāṁ, ēmāṁ tō anya kōīnī rē - malavuṁ...
paḍaśē tō kāḍhavī phurasada tō jyāṁ, badhā kāmamāṁthī rē - malavuṁ...
paḍaśē aṭakāvavā anyanē āvatā tō tyāṁ, ēnī pāsē rē - malavuṁ...
paḍaśē rōkavā anyanī pāsē tō ēnē jātāṁ rē - malavuṁ...
paḍaśē tō pūchavāṁ tō tyāṁ, pahēlāṁ tō khabara aṁtara rē - malavuṁ...
paḍaśē karavī ēnī sāthē tō tyāṁ, pūrī ōlakhāṇa rē - malavuṁ...
thāśē ūṁcōnīcō, pāchō tyāṁthī tō chaṭakavā rē - malavuṁ...
dē jē rē bāṁdhī ēnē tō tyāṁ, tārī vātavātamāṁ rē - malavuṁ...
|
|