1991-03-15
1991-03-15
1991-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14081
મળ્યું છે મળ્યું છે, જીવનમાં તો, ધબકતું હૈયું તો મળ્યું છે
મળ્યું છે મળ્યું છે, જીવનમાં તો, ધબકતું હૈયું તો મળ્યું છે
લાગણીઓના સમૂહથી તો સદા, ભર્યું ને ભર્યું એ તો રહ્યું છે
કદી કદી જીવનમાં તો, ઠેસ ને ઠેસ, ખમતું એ તો રહ્યું છે
અનુભવો પ્રેમના, વેરના, જીવનમાં આપતું એ તો રહ્યું છે
ધબકતું હતું જ્યાં સુધી જીવનમાં, જીવન એને તો ગણ્યું છે
લાગણીઓના પૂરને તો સદા, ઝીલતું એ તો રહ્યું છે
મારા તારાની ગૂંચવણીમાં, સદાયે ગૂંચવાતું તો રહ્યું છે
સતત ધડકનને ધડકનમાં એક દિવસ એ થાકવાનું છે
ઝીલશે જ્યાં એ પ્રભુની ધડકન, પ્રભુમય બનાવવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મળ્યું છે મળ્યું છે, જીવનમાં તો, ધબકતું હૈયું તો મળ્યું છે
લાગણીઓના સમૂહથી તો સદા, ભર્યું ને ભર્યું એ તો રહ્યું છે
કદી કદી જીવનમાં તો, ઠેસ ને ઠેસ, ખમતું એ તો રહ્યું છે
અનુભવો પ્રેમના, વેરના, જીવનમાં આપતું એ તો રહ્યું છે
ધબકતું હતું જ્યાં સુધી જીવનમાં, જીવન એને તો ગણ્યું છે
લાગણીઓના પૂરને તો સદા, ઝીલતું એ તો રહ્યું છે
મારા તારાની ગૂંચવણીમાં, સદાયે ગૂંચવાતું તો રહ્યું છે
સતત ધડકનને ધડકનમાં એક દિવસ એ થાકવાનું છે
ઝીલશે જ્યાં એ પ્રભુની ધડકન, પ્રભુમય બનાવવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malyuṁ chē malyuṁ chē, jīvanamāṁ tō, dhabakatuṁ haiyuṁ tō malyuṁ chē
lāgaṇīōnā samūhathī tō sadā, bharyuṁ nē bharyuṁ ē tō rahyuṁ chē
kadī kadī jīvanamāṁ tō, ṭhēsa nē ṭhēsa, khamatuṁ ē tō rahyuṁ chē
anubhavō prēmanā, vēranā, jīvanamāṁ āpatuṁ ē tō rahyuṁ chē
dhabakatuṁ hatuṁ jyāṁ sudhī jīvanamāṁ, jīvana ēnē tō gaṇyuṁ chē
lāgaṇīōnā pūranē tō sadā, jhīlatuṁ ē tō rahyuṁ chē
mārā tārānī gūṁcavaṇīmāṁ, sadāyē gūṁcavātuṁ tō rahyuṁ chē
satata dhaḍakananē dhaḍakanamāṁ ēka divasa ē thākavānuṁ chē
jhīlaśē jyāṁ ē prabhunī dhaḍakana, prabhumaya banāvavānuṁ chē
|