1991-04-26
1991-04-26
1991-04-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14159
રહ્યો છે વાદળને ફેરવતો ને ફેરવતો, એ તો હવા ને હવા છે
રહ્યો છે વાદળને ફેરવતો ને ફેરવતો, એ તો હવા ને હવા છે
ઉખેડતો રહ્યો છે ઝાડ ને ઝાંખરાંને, એ તો તોફાનની હવા ને હવા છે
રહે બદલાતા વિચારો ને વિચારો, એ તો એની હવા ને હવા છે
જમાના તો રહ્યા છે બદલાતા, એ તો જમાનાની હવા ને હવા છે
ધન દોલતનું તો અભિમાન ચડે, એ તો દોલતની હવા ને હવા છે
ચડે જ્યાં નશો સફળતાનો હૈયે, એ તો સફળતાની હવા ને હવા છે
સાનભાન જાશે ભુલાઈ તો ક્રોધમાં, એ તો એની હવા ને હવા છે
પ્રેમમાં જઈશ ભુલી તું તો તને, એ તો એની હવા ને હવા છે
સત્ય કાજે, પડશે કરવો સામનો જીવનમાં, એ તો એની હવા ને હવા છે
મુંઝાયેલું મન, કરશે ભૂલો તો જીવનમાં, એ તો એની હવા ને હવા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē vādalanē phēravatō nē phēravatō, ē tō havā nē havā chē
ukhēḍatō rahyō chē jhāḍa nē jhāṁkharāṁnē, ē tō tōphānanī havā nē havā chē
rahē badalātā vicārō nē vicārō, ē tō ēnī havā nē havā chē
jamānā tō rahyā chē badalātā, ē tō jamānānī havā nē havā chē
dhana dōlatanuṁ tō abhimāna caḍē, ē tō dōlatanī havā nē havā chē
caḍē jyāṁ naśō saphalatānō haiyē, ē tō saphalatānī havā nē havā chē
sānabhāna jāśē bhulāī tō krōdhamāṁ, ē tō ēnī havā nē havā chē
prēmamāṁ jaīśa bhulī tuṁ tō tanē, ē tō ēnī havā nē havā chē
satya kājē, paḍaśē karavō sāmanō jīvanamāṁ, ē tō ēnī havā nē havā chē
muṁjhāyēluṁ mana, karaśē bhūlō tō jīvanamāṁ, ē tō ēnī havā nē havā chē
|