1991-05-31
1991-05-31
1991-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14213
લાગશે ના વાર તો, તને રે પકડવા, રે મનવા હરિના હાથ તો લાંબા છે

શક્તિના સ્રોત એના વહે રે પૂરા, કદી ના એ તો ખૂટયા છે
એક શું કે અનેક શું, સમાવવા સહુને, હૈયાનાં દ્વાર તો એનાં ખુલ્લાં છે
નીરખવા તો જગને રે સદા, હરિનાં નયનો તો સદા ખુલ્લાં છે
સંસાર તાપ તો જગના રે હરવા, હેત હરિના રહે સદા વહે છે
પચાવવા ઝેર તો જીવનનાં, એના ભક્તિભાવનાં અમૃત વહે છે
ચલાવવા જગને નિયમોથી, એના કર્મના કાયદા તો અનોખા છે
યુગોથી ચલાવતા જગને તો હરિ, ના કદી એ તો થાક્યા છે
બચી ના શકશે કોઈ એની શિક્ષામાંથી, ન્યાય એના તો અનેરા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgaśē nā vāra tō, tanē rē pakaḍavā, rē manavā harinā hātha tō lāṁbā chē
śaktinā srōta ēnā vahē rē pūrā, kadī nā ē tō khūṭayā chē
ēka śuṁ kē anēka śuṁ, samāvavā sahunē, haiyānāṁ dvāra tō ēnāṁ khullāṁ chē
nīrakhavā tō jaganē rē sadā, harināṁ nayanō tō sadā khullāṁ chē
saṁsāra tāpa tō jaganā rē haravā, hēta harinā rahē sadā vahē chē
pacāvavā jhēra tō jīvananāṁ, ēnā bhaktibhāvanāṁ amr̥ta vahē chē
calāvavā jaganē niyamōthī, ēnā karmanā kāyadā tō anōkhā chē
yugōthī calāvatā jaganē tō hari, nā kadī ē tō thākyā chē
bacī nā śakaśē kōī ēnī śikṣāmāṁthī, nyāya ēnā tō anērā chē
|
|