1991-07-19
1991-07-19
1991-07-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14278
છે જીવન તો સંજોગોનો શંભુમેળો
છે જીવન તો સંજોગોનો શંભુમેળો
અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં, જોજે દે ના મન તને તો અવળો સાથ
કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર
અવળા અર્થો એ તો ગોતતો રહેશે, ભાગવા સદા એ તો તૈયાર
રહેજે તું તેમાં હોંશિયાર, કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર
જ્યાં ત્યાં જાશે એ તો ભાગી, જોતો ના રહેતો એને તું આંખ ફાડી
બાંધજે પાણી પહેલાં તું પાળ, કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર
તેજ ગતિથી એ તો દોડશે, ક્યાં ને ક્યાં એ તો છટકી જાશે
રહેજે એમાં સદા તું સજાગ, કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર
લાગશે દેવા તને એ સાથ, બનશે ખુલ્લાં ત્યાં તો પ્રભુનાં દ્વાર
મનને કર તું તૈયાર, મનને કર તું તૈયાર
સંયમને સંકલ્પની દોરીથી દેજે બાંધી, બનશે ત્યાં એ સાથીદાર
કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jīvana tō saṁjōgōnō śaṁbhumēlō
anukūla pratikūla saṁjōgōmāṁ, jōjē dē nā mana tanē tō avalō sātha
kara mananē tuṁ taiyāra, kara mananē tuṁ taiyāra
avalā arthō ē tō gōtatō rahēśē, bhāgavā sadā ē tō taiyāra
rahējē tuṁ tēmāṁ hōṁśiyāra, kara mananē tuṁ taiyāra, kara mananē tuṁ taiyāra
jyāṁ tyāṁ jāśē ē tō bhāgī, jōtō nā rahētō ēnē tuṁ āṁkha phāḍī
bāṁdhajē pāṇī pahēlāṁ tuṁ pāla, kara mananē tuṁ taiyāra, kara mananē tuṁ taiyāra
tēja gatithī ē tō dōḍaśē, kyāṁ nē kyāṁ ē tō chaṭakī jāśē
rahējē ēmāṁ sadā tuṁ sajāga, kara mananē tuṁ taiyāra, kara mananē tuṁ taiyāra
lāgaśē dēvā tanē ē sātha, banaśē khullāṁ tyāṁ tō prabhunāṁ dvāra
mananē kara tuṁ taiyāra, mananē kara tuṁ taiyāra
saṁyamanē saṁkalpanī dōrīthī dējē bāṁdhī, banaśē tyāṁ ē sāthīdāra
kara mananē tuṁ taiyāra, kara mananē tuṁ taiyāra
|