1991-09-02
1991-09-02
1991-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14358
કર્યા નામ જપ તારા ઘણા રે પ્રભુ, તારા દર્શનનો તો અભિલાષી છું

દેવા હોય ત્યારે દેજે દર્શન તારા રે પ્રભુ, કલ્પના તારી તો કરી શકું છું
રહું છું રાતદિન સ્મરણમાં તો તારા પ્રભુ, તારી યાદમાં તો ડૂબી શકું છું
આવવું હોય ત્યારે આવજે રે પ્રભુ, રાતદિન વિરહમાં તો વીતાવી શકું છું
લાયક તારો બનું ના બનું રે પ્રભુ, કોશિશ એની તો કરી શકું છું
તું નજરે આવે જ્યારે રે પ્રભુ, સ્વપ્ન સોનેરી તારાં તો રચી શકું છું
તારા દર્શનનું અમૃત મળે જ્યારે રે પ્રભુ, તારા નામનું અમૃત પી શકું છું
ધીરજની મૂડી દીધી છે તેં ઘણી રે પ્રભુ, રાહ તારી જીવનમાં જોઈ શકું છું
અશાંત આ જીવનમાં રે પ્રભુ, તારા નામમાં શાંતિ તો પામી શકું છું
દેવા હોય ત્યારે દર્શન દેજે રે પ્રભુ, કલ્પના તારી તો હું કરી શકું છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyā nāma japa tārā ghaṇā rē prabhu, tārā darśananō tō abhilāṣī chuṁ
dēvā hōya tyārē dējē darśana tārā rē prabhu, kalpanā tārī tō karī śakuṁ chuṁ
rahuṁ chuṁ rātadina smaraṇamāṁ tō tārā prabhu, tārī yādamāṁ tō ḍūbī śakuṁ chuṁ
āvavuṁ hōya tyārē āvajē rē prabhu, rātadina virahamāṁ tō vītāvī śakuṁ chuṁ
lāyaka tārō banuṁ nā banuṁ rē prabhu, kōśiśa ēnī tō karī śakuṁ chuṁ
tuṁ najarē āvē jyārē rē prabhu, svapna sōnērī tārāṁ tō racī śakuṁ chuṁ
tārā darśananuṁ amr̥ta malē jyārē rē prabhu, tārā nāmanuṁ amr̥ta pī śakuṁ chuṁ
dhīrajanī mūḍī dīdhī chē tēṁ ghaṇī rē prabhu, rāha tārī jīvanamāṁ jōī śakuṁ chuṁ
aśāṁta ā jīvanamāṁ rē prabhu, tārā nāmamāṁ śāṁti tō pāmī śakuṁ chuṁ
dēvā hōya tyārē darśana dējē rē prabhu, kalpanā tārī tō huṁ karī śakuṁ chuṁ
|