1991-09-04
1991-09-04
1991-09-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14365
નર ને નારી છે એકબીજાની જોડી, જીવનમાં મળતાં ના સુખ લાવી શકી

છે દુઃખ તો સુખની જોડી જગમાં, કોણે હસતા હસતા આવકારી
છે અજ્ઞાન ને જ્ઞાન એકબીજાની જોડી, એક રહેતા પાસે, બીજું ના શકે આવી
અંધકાર ને પ્રકાશ છે તો જોડી, અંધકારને જીવનમાં કોણે સ્વીકાર્યો
રાત ને દિન છે એકબીજાની જોડી, એકની પાછળ આવે બીજી દોડી
જડ ને ચેતન છે એકબીજાની જોડી, બને મુશ્કેલ કદી એને છૂટી પાડવી
ભરતી ને ઓટ છે એકબીજાની જોડી, એક પાછળ આવશે બીજી દોડતી
ઉષા ને સંધ્યા છે એકબીજાની જોડી, ના કદી એકબીજાને મળી શકી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નર ને નારી છે એકબીજાની જોડી, જીવનમાં મળતાં ના સુખ લાવી શકી
છે દુઃખ તો સુખની જોડી જગમાં, કોણે હસતા હસતા આવકારી
છે અજ્ઞાન ને જ્ઞાન એકબીજાની જોડી, એક રહેતા પાસે, બીજું ના શકે આવી
અંધકાર ને પ્રકાશ છે તો જોડી, અંધકારને જીવનમાં કોણે સ્વીકાર્યો
રાત ને દિન છે એકબીજાની જોડી, એકની પાછળ આવે બીજી દોડી
જડ ને ચેતન છે એકબીજાની જોડી, બને મુશ્કેલ કદી એને છૂટી પાડવી
ભરતી ને ઓટ છે એકબીજાની જોડી, એક પાછળ આવશે બીજી દોડતી
ઉષા ને સંધ્યા છે એકબીજાની જોડી, ના કદી એકબીજાને મળી શકી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nara nē nārī chē ēkabījānī jōḍī, jīvanamāṁ malatāṁ nā sukha lāvī śakī
chē duḥkha tō sukhanī jōḍī jagamāṁ, kōṇē hasatā hasatā āvakārī
chē ajñāna nē jñāna ēkabījānī jōḍī, ēka rahētā pāsē, bījuṁ nā śakē āvī
aṁdhakāra nē prakāśa chē tō jōḍī, aṁdhakāranē jīvanamāṁ kōṇē svīkāryō
rāta nē dina chē ēkabījānī jōḍī, ēkanī pāchala āvē bījī dōḍī
jaḍa nē cētana chē ēkabījānī jōḍī, banē muśkēla kadī ēnē chūṭī pāḍavī
bharatī nē ōṭa chē ēkabījānī jōḍī, ēka pāchala āvaśē bījī dōḍatī
uṣā nē saṁdhyā chē ēkabījānī jōḍī, nā kadī ēkabījānē malī śakī
|
|