1991-01-15
1991-01-15
1991-01-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14387
થયો છે અન્યાય કે મળ્યો છે ન્યાય જીવનમાં, ના એ તો કહી શકું

જીવનમાં જ્યાં પૂર્વજન્મની કિતાબ, પાસે તો ખુલ્લી નથી (2)
વિચારોએ વાળ્યો દાટ જીવનમાં, કે હિંમતના અભાવે, ના એ તો કહી શકું
આવી મળ્યા જીવનમાં અચાનક, કે પૂર્વયોજિત હતું એ, ના એ તો કહી શકું
વિના વિચારે થઈ ગયું કે આડેધડ એ બની ગયું, ના એ તો કહી શકું
કારણ વિના દુઃખ જાગી ગયું કે દીધું, કે એ બનવાનું હતું, ના એ તો કહી શકું
વૃત્તિઓમાં ગયો ખેંચાઈ, કે મજબૂરીનું એ પ્રદર્શન હતું, ના એ તો કહી શકું
સ્વીકારી ના શક્યો જીવનમાં ઘણું, હતું શું એ અહંનું નડતર, ના એ તો કહી શકું
ટપક્યું આંખથી અશ્રુબિંદુ, હતું નિરાશાનું પ્રતીક કે, સ્વાર્થનું આંસુ, ના એ તો કહી શકું
જીવનમાં હતો એ ભાગ્યનો ઘા, કે એ મનનું વંટોળ હતું, ના એ તો કહી શકું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayō chē anyāya kē malyō chē nyāya jīvanamāṁ, nā ē tō kahī śakuṁ
jīvanamāṁ jyāṁ pūrvajanmanī kitāba, pāsē tō khullī nathī (2)
vicārōē vālyō dāṭa jīvanamāṁ, kē hiṁmatanā abhāvē, nā ē tō kahī śakuṁ
āvī malyā jīvanamāṁ acānaka, kē pūrvayōjita hatuṁ ē, nā ē tō kahī śakuṁ
vinā vicārē thaī gayuṁ kē āḍēdhaḍa ē banī gayuṁ, nā ē tō kahī śakuṁ
kāraṇa vinā duḥkha jāgī gayuṁ kē dīdhuṁ, kē ē banavānuṁ hatuṁ, nā ē tō kahī śakuṁ
vr̥ttiōmāṁ gayō khēṁcāī, kē majabūrīnuṁ ē pradarśana hatuṁ, nā ē tō kahī śakuṁ
svīkārī nā śakyō jīvanamāṁ ghaṇuṁ, hatuṁ śuṁ ē ahaṁnuṁ naḍatara, nā ē tō kahī śakuṁ
ṭapakyuṁ āṁkhathī aśrubiṁdu, hatuṁ nirāśānuṁ pratīka kē, svārthanuṁ āṁsu, nā ē tō kahī śakuṁ
jīvanamāṁ hatō ē bhāgyanō ghā, kē ē mananuṁ vaṁṭōla hatuṁ, nā ē tō kahī śakuṁ
|