Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3425 | Date: 29-Sep-1991
સંસાર ઝેર તો જગમાં સહુ પીશે, જગકારણ જે ઝેર તો પીશે
Saṁsāra jhēra tō jagamāṁ sahu pīśē, jagakāraṇa jē jhēra tō pīśē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 3425 | Date: 29-Sep-1991

સંસાર ઝેર તો જગમાં સહુ પીશે, જગકારણ જે ઝેર તો પીશે

  No Audio

saṁsāra jhēra tō jagamāṁ sahu pīśē, jagakāraṇa jē jhēra tō pīśē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1991-09-29 1991-09-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14414 સંસાર ઝેર તો જગમાં સહુ પીશે, જગકારણ જે ઝેર તો પીશે સંસાર ઝેર તો જગમાં સહુ પીશે, જગકારણ જે ઝેર તો પીશે

શિવશંકર વિના તો જગમાં બીજું ના કોઈ હોય

મસ્તકમાં સહુને સહસ્ત્રારમાં જટા હોય, જેની જટામાંથી જ્ઞાનગંગા વહે

શક્તિ પાછળ જગમાં સહુ કોઈ દોડે, વરમાળા શક્તિ જેને પહેરાવે

કામવાસના જગમાં સહુને સતાવે, જીવનમાં એને તો જે બાળે

આસપાસને અંદર, મનવૃત્તિનાં ભૂતો નાચે, જે જીવનમાં એને તો નાથે

ક્ષણિક વેરાગ્ય સહુને જાગે, જેને અંગે અંગે વેરાગ્યની ભભૂત શોભે

જગતાંડવની જે શક્તિ ધરાવે, હૈયું તો જેનું સદા તો ભોળું હોય

જે સદા વરદાયી અને જગકલ્યાણના ધ્યાનમાં તો રત રહે

જેને કામ વાસના ને ડર રૂપી સર્પો, શણગાર બનીને શોભે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁsāra jhēra tō jagamāṁ sahu pīśē, jagakāraṇa jē jhēra tō pīśē

śivaśaṁkara vinā tō jagamāṁ bījuṁ nā kōī hōya

mastakamāṁ sahunē sahastrāramāṁ jaṭā hōya, jēnī jaṭāmāṁthī jñānagaṁgā vahē

śakti pāchala jagamāṁ sahu kōī dōḍē, varamālā śakti jēnē pahērāvē

kāmavāsanā jagamāṁ sahunē satāvē, jīvanamāṁ ēnē tō jē bālē

āsapāsanē aṁdara, manavr̥ttināṁ bhūtō nācē, jē jīvanamāṁ ēnē tō nāthē

kṣaṇika vērāgya sahunē jāgē, jēnē aṁgē aṁgē vērāgyanī bhabhūta śōbhē

jagatāṁḍavanī jē śakti dharāvē, haiyuṁ tō jēnuṁ sadā tō bhōluṁ hōya

jē sadā varadāyī anē jagakalyāṇanā dhyānamāṁ tō rata rahē

jēnē kāma vāsanā nē ḍara rūpī sarpō, śaṇagāra banīnē śōbhē
Scan Image

Gujarati Bhajan no. 3425 by Satguru Devendra Ghia - Kaka
First...342434253426...Last