1991-10-21
1991-10-21
1991-10-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14454
કુદરતના હાથ છે તો કેવા, મારે લપડાક ના દેખાય, છે એ તો એવા

વરસાવે વરસાદ કૃપાના તો કેવા, ના જીવનમાં દેખાય, છે એ તો એવા
નજરમાં રાખે સહુને તો એવા, નજર તો ના દેખાય, છે એ તો એવા
છે કુદરતના પગ કેવા, પ્હોંચે બધે તોયે ના દેખાય, છે એ તો એવા
કુદરતનાં હૈયાં તો છે એવાં, અનુકંપા જગાવે ક્યારે ના સમાય, છે એ તો એવા
કુદરતમાં છે વિચારો એવાં, રહે ફરતા ના એ દેખાય, છે એ તો એવા
ભાગ્યના હાથ છે એવાં, લે વળાંક ક્યારે કેવા ના સમજાય, છે એ તો એવા
સુખદુઃખના પરપોટા છે એવા, ક્યારે જાગે ના સમજાય, છે એ તો એવા
કાંપતા હાથ છે એવા, ઝડપે ક્યારે ના એ સમજાય, છે એ તો એવા
શબ્દનાં બાણ તો છે એવા, અજાણતા કાળજું વીંધી જાય, ના સમજાય, છે એ તો એવા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kudaratanā hātha chē tō kēvā, mārē lapaḍāka nā dēkhāya, chē ē tō ēvā
varasāvē varasāda kr̥pānā tō kēvā, nā jīvanamāṁ dēkhāya, chē ē tō ēvā
najaramāṁ rākhē sahunē tō ēvā, najara tō nā dēkhāya, chē ē tō ēvā
chē kudaratanā paga kēvā, phōṁcē badhē tōyē nā dēkhāya, chē ē tō ēvā
kudaratanāṁ haiyāṁ tō chē ēvāṁ, anukaṁpā jagāvē kyārē nā samāya, chē ē tō ēvā
kudaratamāṁ chē vicārō ēvāṁ, rahē pharatā nā ē dēkhāya, chē ē tō ēvā
bhāgyanā hātha chē ēvāṁ, lē valāṁka kyārē kēvā nā samajāya, chē ē tō ēvā
sukhaduḥkhanā parapōṭā chē ēvā, kyārē jāgē nā samajāya, chē ē tō ēvā
kāṁpatā hātha chē ēvā, jhaḍapē kyārē nā ē samajāya, chē ē tō ēvā
śabdanāṁ bāṇa tō chē ēvā, ajāṇatā kālajuṁ vīṁdhī jāya, nā samajāya, chē ē tō ēvā
|