1991-10-24
1991-10-24
1991-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14459
દેખાય છે જગમાં તો જ્યાંને ત્યાં, પરઉપદેશે તો પાંડિત્યમ્

છે જગમાં તો સહુ વાણીથી રે શૂરા, દે આચરણે તો અધૂરા - દેખાય ...
આપવીતી સહુ ગજાવતા જાય, જગવીતી તો ના હૈયે આવે - દેખાય...
આશા અન્યની ના પૂરી કરે, ચાહે આશા ખુદની અધૂરી ના રહે - દેખાય...
ખુદના વખાણ તો સહુ ચાહે, અન્યના કરતા તો જીવ ખચકાય - દેખાય...
ધર્મની વ્યાખ્યા ખૂબ ધરાવે, આચરણ એનું, અન્ય દ્વારા ચાહે - દેખાય...
લાગતા તમાચો ક્રોધ તો જાગે, મારી તમાચો ચાહે સહુ હસતા રહે - દેખાય...
ઉપદેશ તો સહુને દેતા જાયે, ખુદને એમાંથી મુક્ત ગણતાં જાય - દેખાય...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dēkhāya chē jagamāṁ tō jyāṁnē tyāṁ, paraupadēśē tō pāṁḍityam
chē jagamāṁ tō sahu vāṇīthī rē śūrā, dē ācaraṇē tō adhūrā - dēkhāya ...
āpavītī sahu gajāvatā jāya, jagavītī tō nā haiyē āvē - dēkhāya...
āśā anyanī nā pūrī karē, cāhē āśā khudanī adhūrī nā rahē - dēkhāya...
khudanā vakhāṇa tō sahu cāhē, anyanā karatā tō jīva khacakāya - dēkhāya...
dharmanī vyākhyā khūba dharāvē, ācaraṇa ēnuṁ, anya dvārā cāhē - dēkhāya...
lāgatā tamācō krōdha tō jāgē, mārī tamācō cāhē sahu hasatā rahē - dēkhāya...
upadēśa tō sahunē dētā jāyē, khudanē ēmāṁthī mukta gaṇatāṁ jāya - dēkhāya...
|
|