Hymn No. 3472 | Date: 25-Oct-1991
રહ્યા છે જગમાં સહુ સૂતા ને સૂતા, કોઈ જીવનભર સૂતા, કોઈ ક્ષણમાં જાગી જાય
rahyā chē jagamāṁ sahu sūtā nē sūtā, kōī jīvanabhara sūtā, kōī kṣaṇamāṁ jāgī jāya
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-10-25
1991-10-25
1991-10-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14461
રહ્યા છે જગમાં સહુ સૂતા ને સૂતા, કોઈ જીવનભર સૂતા, કોઈ ક્ષણમાં જાગી જાય
રહ્યા છે જગમાં સહુ સૂતા ને સૂતા, કોઈ જીવનભર સૂતા, કોઈ ક્ષણમાં જાગી જાય
જાગશે જીવનમાં કોણ કેમ ને ક્યારે, એ તો કેમ કરીને કહી શકાય
આફતોને દુઃખના ઢોલ નગારા વાગે, ક્ષણભર જાગી નીંદરમાં ડૂબી જાય
સુખની બંસરી લાગે મીઠી, લાવે એ નીંદર, ના જલદી એમાંથી ઊઠી શકાય
આશાના સપનાની નીંદર છે અનોખી, ના જલદીથી એ તો ઊડી જાય
મોહનિદ્રા છે જીવનમાં તો જાણીતી, ચડી નીંદર એની જ્યાં, ના જલદી છૂટી જાય
આસક્તિની નીંદર છે બૂરી, ચડી નીંદર એની જ્યાં એની, ના જલદી એમાંથી ઊઠાય
વાસનાની નીંદર છે બહુ લોભાવનારી, ચડતી ને ચડતી એ તો જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā chē jagamāṁ sahu sūtā nē sūtā, kōī jīvanabhara sūtā, kōī kṣaṇamāṁ jāgī jāya
jāgaśē jīvanamāṁ kōṇa kēma nē kyārē, ē tō kēma karīnē kahī śakāya
āphatōnē duḥkhanā ḍhōla nagārā vāgē, kṣaṇabhara jāgī nīṁdaramāṁ ḍūbī jāya
sukhanī baṁsarī lāgē mīṭhī, lāvē ē nīṁdara, nā jaladī ēmāṁthī ūṭhī śakāya
āśānā sapanānī nīṁdara chē anōkhī, nā jaladīthī ē tō ūḍī jāya
mōhanidrā chē jīvanamāṁ tō jāṇītī, caḍī nīṁdara ēnī jyāṁ, nā jaladī chūṭī jāya
āsaktinī nīṁdara chē būrī, caḍī nīṁdara ēnī jyāṁ ēnī, nā jaladī ēmāṁthī ūṭhāya
vāsanānī nīṁdara chē bahu lōbhāvanārī, caḍatī nē caḍatī ē tō jāya
|