Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3483 | Date: 01-Nov-1991
હોય અને છે એ તો નખરાળો, કરશે જરૂરિયાત પૂરી તારી એ તો ઉપરવાળો
Hōya anē chē ē tō nakharālō, karaśē jarūriyāta pūrī tārī ē tō uparavālō

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 3483 | Date: 01-Nov-1991

હોય અને છે એ તો નખરાળો, કરશે જરૂરિયાત પૂરી તારી એ તો ઉપરવાળો

  No Audio

hōya anē chē ē tō nakharālō, karaśē jarūriyāta pūrī tārī ē tō uparavālō

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1991-11-01 1991-11-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14472 હોય અને છે એ તો નખરાળો, કરશે જરૂરિયાત પૂરી તારી એ તો ઉપરવાળો હોય અને છે એ તો નખરાળો, કરશે જરૂરિયાત પૂરી તારી એ તો ઉપરવાળો

લાગે અને છે એ તો જગથી ન્યારો, લાગે મને એ તો અતિ પ્યારો

કર્યું વ્રજને ઘેલું, કરે જગને તો ઘેલું, છે એ તો કાનુડો કામણગારો

છે એ તો જગનો ઘડવૈયો, તારા ભાગ્યનો ઘડવૈયો, છે બંસીનો એ બજવૈયો

છે એ મોરપીંછધારી, પિતાંબરધારી, છે એ તો ગોકુળનો ગોવાળિયો

છે એ રાધાનો પ્રિયતમ, તારલિયાનો સ્વામી, છે એ તો મીરાનો શામળિયો

જનમ્યો મથુરામાં, રમ્યો એ તો ગોકુળમાં, કહેવાશે એ તો દ્વારિકાધીશવાળા

વસ્યો છે તુજમાં, વ્યાપ્યો છે જગમાં, છે એ તો ઘટઘટમાં વસનારો

તારે એ જગને, તારશે એ તો તને, છે એ તો સહુના પાપને બાળનારો

રાખે વિશ્વાસ એમાં, રહે એ તો એના ચરણમાં, છે સહુની આશા પૂરનારો
View Original Increase Font Decrease Font

હોય અને છે એ તો નખરાળો, કરશે જરૂરિયાત પૂરી તારી એ તો ઉપરવાળો

લાગે અને છે એ તો જગથી ન્યારો, લાગે મને એ તો અતિ પ્યારો

કર્યું વ્રજને ઘેલું, કરે જગને તો ઘેલું, છે એ તો કાનુડો કામણગારો

છે એ તો જગનો ઘડવૈયો, તારા ભાગ્યનો ઘડવૈયો, છે બંસીનો એ બજવૈયો

છે એ મોરપીંછધારી, પિતાંબરધારી, છે એ તો ગોકુળનો ગોવાળિયો

છે એ રાધાનો પ્રિયતમ, તારલિયાનો સ્વામી, છે એ તો મીરાનો શામળિયો

જનમ્યો મથુરામાં, રમ્યો એ તો ગોકુળમાં, કહેવાશે એ તો દ્વારિકાધીશવાળા

વસ્યો છે તુજમાં, વ્યાપ્યો છે જગમાં, છે એ તો ઘટઘટમાં વસનારો

તારે એ જગને, તારશે એ તો તને, છે એ તો સહુના પાપને બાળનારો

રાખે વિશ્વાસ એમાં, રહે એ તો એના ચરણમાં, છે સહુની આશા પૂરનારો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōya anē chē ē tō nakharālō, karaśē jarūriyāta pūrī tārī ē tō uparavālō

lāgē anē chē ē tō jagathī nyārō, lāgē manē ē tō ati pyārō

karyuṁ vrajanē ghēluṁ, karē jaganē tō ghēluṁ, chē ē tō kānuḍō kāmaṇagārō

chē ē tō jaganō ghaḍavaiyō, tārā bhāgyanō ghaḍavaiyō, chē baṁsīnō ē bajavaiyō

chē ē mōrapīṁchadhārī, pitāṁbaradhārī, chē ē tō gōkulanō gōvāliyō

chē ē rādhānō priyatama, tāraliyānō svāmī, chē ē tō mīrānō śāmaliyō

janamyō mathurāmāṁ, ramyō ē tō gōkulamāṁ, kahēvāśē ē tō dvārikādhīśavālā

vasyō chē tujamāṁ, vyāpyō chē jagamāṁ, chē ē tō ghaṭaghaṭamāṁ vasanārō

tārē ē jaganē, tāraśē ē tō tanē, chē ē tō sahunā pāpanē bālanārō

rākhē viśvāsa ēmāṁ, rahē ē tō ēnā caraṇamāṁ, chē sahunī āśā pūranārō
Scan Image

Gujarati Bhajan no. 3483 by Satguru Devendra Ghia - Kaka
First...348134823483...Last