Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2006 | Date: 15-Sep-1989
કાયાના કામણમાં બની દીવાનો ફરીશ જો તું, એવી ને એવી રહેવાની છે રે એ શું
Kāyānā kāmaṇamāṁ banī dīvānō pharīśa jō tuṁ, ēvī nē ēvī rahēvānī chē rē ē śuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2006 | Date: 15-Sep-1989

કાયાના કામણમાં બની દીવાનો ફરીશ જો તું, એવી ને એવી રહેવાની છે રે એ શું

  No Audio

kāyānā kāmaṇamāṁ banī dīvānō pharīśa jō tuṁ, ēvī nē ēvī rahēvānī chē rē ē śuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-09-15 1989-09-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14495 કાયાના કામણમાં બની દીવાનો ફરીશ જો તું, એવી ને એવી રહેવાની છે રે એ શું કાયાના કામણમાં બની દીવાનો ફરીશ જો તું, એવી ને એવી રહેવાની છે રે એ શું

લાખ કોશિશે સુંદરતા જાળવશે, કરમાશે ક્યારે રે ના એ રે શું

કરી ખૂબ કોશિશો સાચવીશ કાયા, ઘડપણ નહીં આવશે એને રે શું

જાળવી-જાળવી રાખીશ સાચવી, રોગે એ તો ઘેરાશે ના, એ રે શું

તપ તપી સાચવી રાખીશ જ્યાં કાયા, મરણ નહીં આવશે એને રે શું

બચાવી-બચાવી રાખીશ કાયા ક્યાં સુધી, કર્મ એને છોડશે નહીં રે શું

કાયા આવી, કાયા ગઈ, હિસાબ નથી જગ પાસે, રહેશે કાયમ કાયા તારી રે શું

સમજ ના એને તું તારી, પ્રાણ વિના એને તું કરશે રે શું

પંપાળી-પંપાળી બાંધ ના બંધન તું, છોડતાં પડશે નહીં આકરું રે શું

કદી રોગે, કદી ભોગે, બનશે ક્ષીણ, કારણ દુઃખનું બનશે નહીં એ રે શું

આવ્યો લઈ એ તું પ્રભુને ભજવા ને ગોતવા, ગોત એને, પસ્તાશે નહીં તો તું
View Original Increase Font Decrease Font

કાયાના કામણમાં બની દીવાનો ફરીશ જો તું, એવી ને એવી રહેવાની છે રે એ શું

લાખ કોશિશે સુંદરતા જાળવશે, કરમાશે ક્યારે રે ના એ રે શું

કરી ખૂબ કોશિશો સાચવીશ કાયા, ઘડપણ નહીં આવશે એને રે શું

જાળવી-જાળવી રાખીશ સાચવી, રોગે એ તો ઘેરાશે ના, એ રે શું

તપ તપી સાચવી રાખીશ જ્યાં કાયા, મરણ નહીં આવશે એને રે શું

બચાવી-બચાવી રાખીશ કાયા ક્યાં સુધી, કર્મ એને છોડશે નહીં રે શું

કાયા આવી, કાયા ગઈ, હિસાબ નથી જગ પાસે, રહેશે કાયમ કાયા તારી રે શું

સમજ ના એને તું તારી, પ્રાણ વિના એને તું કરશે રે શું

પંપાળી-પંપાળી બાંધ ના બંધન તું, છોડતાં પડશે નહીં આકરું રે શું

કદી રોગે, કદી ભોગે, બનશે ક્ષીણ, કારણ દુઃખનું બનશે નહીં એ રે શું

આવ્યો લઈ એ તું પ્રભુને ભજવા ને ગોતવા, ગોત એને, પસ્તાશે નહીં તો તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāyānā kāmaṇamāṁ banī dīvānō pharīśa jō tuṁ, ēvī nē ēvī rahēvānī chē rē ē śuṁ

lākha kōśiśē suṁdaratā jālavaśē, karamāśē kyārē rē nā ē rē śuṁ

karī khūba kōśiśō sācavīśa kāyā, ghaḍapaṇa nahīṁ āvaśē ēnē rē śuṁ

jālavī-jālavī rākhīśa sācavī, rōgē ē tō ghērāśē nā, ē rē śuṁ

tapa tapī sācavī rākhīśa jyāṁ kāyā, maraṇa nahīṁ āvaśē ēnē rē śuṁ

bacāvī-bacāvī rākhīśa kāyā kyāṁ sudhī, karma ēnē chōḍaśē nahīṁ rē śuṁ

kāyā āvī, kāyā gaī, hisāba nathī jaga pāsē, rahēśē kāyama kāyā tārī rē śuṁ

samaja nā ēnē tuṁ tārī, prāṇa vinā ēnē tuṁ karaśē rē śuṁ

paṁpālī-paṁpālī bāṁdha nā baṁdhana tuṁ, chōḍatāṁ paḍaśē nahīṁ ākaruṁ rē śuṁ

kadī rōgē, kadī bhōgē, banaśē kṣīṇa, kāraṇa duḥkhanuṁ banaśē nahīṁ ē rē śuṁ

āvyō laī ē tuṁ prabhunē bhajavā nē gōtavā, gōta ēnē, pastāśē nahīṁ tō tuṁ
Scan Image

Gujarati Bhajan no. 2006 by Satguru Devendra Ghia - Kaka
First...200520062007...Last