Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2023 | Date: 24-Sep-1989
ડંખ લાગે કાંટાનો, એ તો તનડું ચૂભી જાય
Ḍaṁkha lāgē kāṁṭānō, ē tō tanaḍuṁ cūbhī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2023 | Date: 24-Sep-1989

ડંખ લાગે કાંટાનો, એ તો તનડું ચૂભી જાય

  No Audio

ḍaṁkha lāgē kāṁṭānō, ē tō tanaḍuṁ cūbhī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-09-24 1989-09-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14512 ડંખ લાગે કાંટાનો, એ તો તનડું ચૂભી જાય ડંખ લાગે કાંટાનો, એ તો તનડું ચૂભી જાય

લાગે ડંખ જ્યાં શબ્દનો, એ તો હૈયું વીંધી જાય

કોઈ ડંખ લાગે એવા રે, ધીરે-ધીરે ઊંડે ઊતરી જાય

કોઈ ડંખ લાગે એવા, દર્દ એનું સહ્યું નવ જાય

લાગે ડંખ જ્યાં ઈર્ષ્યાનો, નજર ને હૈયું જલાવી જાય

ડંખ લાગે જ્યાં અપમાનનો, હૈયું ને મનડું કોરી ખાય

ડંખ લાગે હૈયે જ્યાં વેરનો, નીંદ એ તો હરી જાય

કોઈ ડંખની વેદના, નજર ને વર્તન તો કહી જાય

અસત્યનો ડંખ તો લાગે એવો, હૈયે ડંખ કાયમ રહી જાય

ડંખ પ્રેમનો હોયે મધુર, જીવન ભર્યું-ભર્યું લાગતું જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍaṁkha lāgē kāṁṭānō, ē tō tanaḍuṁ cūbhī jāya

lāgē ḍaṁkha jyāṁ śabdanō, ē tō haiyuṁ vīṁdhī jāya

kōī ḍaṁkha lāgē ēvā rē, dhīrē-dhīrē ūṁḍē ūtarī jāya

kōī ḍaṁkha lāgē ēvā, darda ēnuṁ sahyuṁ nava jāya

lāgē ḍaṁkha jyāṁ īrṣyānō, najara nē haiyuṁ jalāvī jāya

ḍaṁkha lāgē jyāṁ apamānanō, haiyuṁ nē manaḍuṁ kōrī khāya

ḍaṁkha lāgē haiyē jyāṁ vēranō, nīṁda ē tō harī jāya

kōī ḍaṁkhanī vēdanā, najara nē vartana tō kahī jāya

asatyanō ḍaṁkha tō lāgē ēvō, haiyē ḍaṁkha kāyama rahī jāya

ḍaṁkha prēmanō hōyē madhura, jīvana bharyuṁ-bharyuṁ lāgatuṁ jāya
Scan Image

Gujarati Bhajan no. 2023 by Satguru Devendra Ghia - Kaka
First...202320242025...Last