Hymn No. 2083 | Date: 05-Nov-1989
છે જે સદાય પાસે ને પાસે, દૂર આજ એ કેમ દેખાય છે
chē jē sadāya pāsē nē pāsē, dūra āja ē kēma dēkhāya chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-11-05
1989-11-05
1989-11-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14572
છે જે સદાય પાસે ને પાસે, દૂર આજ એ કેમ દેખાય છે
છે જે સદાય પાસે ને પાસે, દૂર આજ એ કેમ દેખાય છે
આવી ગયું આવરણ એવું કેવું, પાસેથી દૂર એ તો જાય છે
કરશો વિચાર સાચો આ મનમાં, રહસ્ય એનું ખૂલી જાય છે
છે સાથે ને સાથે તો આત્મા, તનમાં એ તો સમાય છે
આવે છે આત્મા તો સાથે, તન અહીંનું અહીં રહી જાય છે - કરશો...
તનની અંદર મન તો રહે, મનમાં તો વિચાર થાય છે
તન તો અહીંનું અહીં રહે, વિચાર મનને બહાર લઈ જાય છે - કરશો...
માપી છે ગતિ માનવે અવાજની, ગતિ પ્રકાશની ભી મપાય છે
મન તો રહે છે સાથે ને સાથે, ગતિ નવ એની મપાય છે - કરશો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે જે સદાય પાસે ને પાસે, દૂર આજ એ કેમ દેખાય છે
આવી ગયું આવરણ એવું કેવું, પાસેથી દૂર એ તો જાય છે
કરશો વિચાર સાચો આ મનમાં, રહસ્ય એનું ખૂલી જાય છે
છે સાથે ને સાથે તો આત્મા, તનમાં એ તો સમાય છે
આવે છે આત્મા તો સાથે, તન અહીંનું અહીં રહી જાય છે - કરશો...
તનની અંદર મન તો રહે, મનમાં તો વિચાર થાય છે
તન તો અહીંનું અહીં રહે, વિચાર મનને બહાર લઈ જાય છે - કરશો...
માપી છે ગતિ માનવે અવાજની, ગતિ પ્રકાશની ભી મપાય છે
મન તો રહે છે સાથે ને સાથે, ગતિ નવ એની મપાય છે - કરશો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jē sadāya pāsē nē pāsē, dūra āja ē kēma dēkhāya chē
āvī gayuṁ āvaraṇa ēvuṁ kēvuṁ, pāsēthī dūra ē tō jāya chē
karaśō vicāra sācō ā manamāṁ, rahasya ēnuṁ khūlī jāya chē
chē sāthē nē sāthē tō ātmā, tanamāṁ ē tō samāya chē
āvē chē ātmā tō sāthē, tana ahīṁnuṁ ahīṁ rahī jāya chē - karaśō...
tananī aṁdara mana tō rahē, manamāṁ tō vicāra thāya chē
tana tō ahīṁnuṁ ahīṁ rahē, vicāra mananē bahāra laī jāya chē - karaśō...
māpī chē gati mānavē avājanī, gati prakāśanī bhī mapāya chē
mana tō rahē chē sāthē nē sāthē, gati nava ēnī mapāya chē - karaśō...
|
|