Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2150 | Date: 16-Dec-1989
ભજું ‘મા’, ભજું મા, ભજું ‘મા’ તને, ભજું ‘મા’ તને
Bhajuṁ ‘mā', bhajuṁ mā, bhajuṁ ‘mā' tanē, bhajuṁ ‘mā' tanē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2150 | Date: 16-Dec-1989

ભજું ‘મા’, ભજું મા, ભજું ‘મા’ તને, ભજું ‘મા’ તને

  Audio

bhajuṁ ‘mā', bhajuṁ mā, bhajuṁ ‘mā' tanē, bhajuṁ ‘mā' tanē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-12-16 1989-12-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14639 ભજું ‘મા’, ભજું મા, ભજું ‘મા’ તને, ભજું ‘મા’ તને ભજું ‘મા’, ભજું મા, ભજું ‘મા’ તને, ભજું ‘મા’ તને

અટવાયો-અકળાયો તો ખૂબ સંસારે, લેજે સંભાળી રે મને

પાપે ને અહમે તો ખૂબ ડૂબ્યો, લેજે ઉગારી તો મને

કરું ખોટું, કરું રે ખૂબ ભૂલો, લેજે હવે સુધારી રે મને

કર્મે તો કૂડો, ભાવે છું અધૂરો, સ્થિર ભાવોમાં કરો રે મને

સંસારે માયામાં તો છું ખૂબ લેપાયો, હવે નિર્લેપ કરો રે મને

ગણે સંસાર મને નાનો કે મોટો, તારી પાસે બાળક બનવા દો મને

છું નાનું એક બિંદુ, છે તું કૃપાનો સિંધુ, કૃપાપાત્ર તારો બનાવો મને

નથી પાસે કાંઈ મારી, છે બધું પાસે તારી, ખ્યાલ યાદ રખાવો મને

નિકટ છે સહુની પાસે તું જ્યારે, થવા દે એનો અનુભવ તો મને
https://www.youtube.com/watch?v=zLxJNtelhiA
View Original Increase Font Decrease Font

ભજું ‘મા’, ભજું મા, ભજું ‘મા’ તને, ભજું ‘મા’ તને

અટવાયો-અકળાયો તો ખૂબ સંસારે, લેજે સંભાળી રે મને

પાપે ને અહમે તો ખૂબ ડૂબ્યો, લેજે ઉગારી તો મને

કરું ખોટું, કરું રે ખૂબ ભૂલો, લેજે હવે સુધારી રે મને

કર્મે તો કૂડો, ભાવે છું અધૂરો, સ્થિર ભાવોમાં કરો રે મને

સંસારે માયામાં તો છું ખૂબ લેપાયો, હવે નિર્લેપ કરો રે મને

ગણે સંસાર મને નાનો કે મોટો, તારી પાસે બાળક બનવા દો મને

છું નાનું એક બિંદુ, છે તું કૃપાનો સિંધુ, કૃપાપાત્ર તારો બનાવો મને

નથી પાસે કાંઈ મારી, છે બધું પાસે તારી, ખ્યાલ યાદ રખાવો મને

નિકટ છે સહુની પાસે તું જ્યારે, થવા દે એનો અનુભવ તો મને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhajuṁ ‘mā', bhajuṁ mā, bhajuṁ ‘mā' tanē, bhajuṁ ‘mā' tanē

aṭavāyō-akalāyō tō khūba saṁsārē, lējē saṁbhālī rē manē

pāpē nē ahamē tō khūba ḍūbyō, lējē ugārī tō manē

karuṁ khōṭuṁ, karuṁ rē khūba bhūlō, lējē havē sudhārī rē manē

karmē tō kūḍō, bhāvē chuṁ adhūrō, sthira bhāvōmāṁ karō rē manē

saṁsārē māyāmāṁ tō chuṁ khūba lēpāyō, havē nirlēpa karō rē manē

gaṇē saṁsāra manē nānō kē mōṭō, tārī pāsē bālaka banavā dō manē

chuṁ nānuṁ ēka biṁdu, chē tuṁ kr̥pānō siṁdhu, kr̥pāpātra tārō banāvō manē

nathī pāsē kāṁī mārī, chē badhuṁ pāsē tārī, khyāla yāda rakhāvō manē

nikaṭa chē sahunī pāsē tuṁ jyārē, thavā dē ēnō anubhava tō manē
Scan Image

Gujarati Bhajan no. 2150 by Satguru Devendra Ghia - Kaka

ભજું ‘મા’, ભજું મા, ભજું ‘મા’ તને, ભજું ‘મા’ તનેભજું ‘મા’, ભજું મા, ભજું ‘મા’ તને, ભજું ‘મા’ તને

અટવાયો-અકળાયો તો ખૂબ સંસારે, લેજે સંભાળી રે મને

પાપે ને અહમે તો ખૂબ ડૂબ્યો, લેજે ઉગારી તો મને

કરું ખોટું, કરું રે ખૂબ ભૂલો, લેજે હવે સુધારી રે મને

કર્મે તો કૂડો, ભાવે છું અધૂરો, સ્થિર ભાવોમાં કરો રે મને

સંસારે માયામાં તો છું ખૂબ લેપાયો, હવે નિર્લેપ કરો રે મને

ગણે સંસાર મને નાનો કે મોટો, તારી પાસે બાળક બનવા દો મને

છું નાનું એક બિંદુ, છે તું કૃપાનો સિંધુ, કૃપાપાત્ર તારો બનાવો મને

નથી પાસે કાંઈ મારી, છે બધું પાસે તારી, ખ્યાલ યાદ રખાવો મને

નિકટ છે સહુની પાસે તું જ્યારે, થવા દે એનો અનુભવ તો મને
1989-12-16https://i.ytimg.com/vi/zLxJNtelhiA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zLxJNtelhiA

First...214921502151...Last