1990-01-06
1990-01-06
1990-01-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14696
નામ છે મોટું જગમાં તારું રે ‘મા’, નથી મોટું જગમાં બીજું રે કાંઈ

બનાવી દે એ તો વામનને વિરાટ, આવે ના એની તોલે બીજું રે કાંઈ
નામમાં તો જ્યાં પ્રેમ ભળ્યો, નથી સુધારસ એના જેવો બીજો રે કાંઈ
કાપે એ તો બંધન જગનાં, નથી એના જેવું શસ્ત્ર બીજું રે કાંઈ
સુખ છે સ્વર્ગનું એમાં રે સાચું, નથી એના જેવું સુખ બીજું રે કાંઈ
પાપને ભી એ તો હરાવે, નથી એના જેવું ઉત્તમ બીજું રે કાંઈ
સુખદુઃખ જગનાં એ તો ભુલાવે, નથી એના જેવું ઔષધ બીજું રે કાંઈ
આનંદ-ઉલ્લાસ હૈયે એ તો ફેલાવે, નથી એના જેવું રસાયણ બીજું રે કાંઈ
આંતરકલહ પર જીત એ તો અપાવે, નથી એના જેવું શક્તિશાળી બીજું રે કાંઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nāma chē mōṭuṁ jagamāṁ tāruṁ rē ‘mā', nathī mōṭuṁ jagamāṁ bījuṁ rē kāṁī
banāvī dē ē tō vāmananē virāṭa, āvē nā ēnī tōlē bījuṁ rē kāṁī
nāmamāṁ tō jyāṁ prēma bhalyō, nathī sudhārasa ēnā jēvō bījō rē kāṁī
kāpē ē tō baṁdhana jaganāṁ, nathī ēnā jēvuṁ śastra bījuṁ rē kāṁī
sukha chē svarganuṁ ēmāṁ rē sācuṁ, nathī ēnā jēvuṁ sukha bījuṁ rē kāṁī
pāpanē bhī ē tō harāvē, nathī ēnā jēvuṁ uttama bījuṁ rē kāṁī
sukhaduḥkha jaganāṁ ē tō bhulāvē, nathī ēnā jēvuṁ auṣadha bījuṁ rē kāṁī
ānaṁda-ullāsa haiyē ē tō phēlāvē, nathī ēnā jēvuṁ rasāyaṇa bījuṁ rē kāṁī
āṁtarakalaha para jīta ē tō apāvē, nathī ēnā jēvuṁ śaktiśālī bījuṁ rē kāṁī
|
|