1990-02-20
1990-02-20
1990-02-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14782
છે પ્રભુનાં ખુલ્લાં તો દ્વાર, ચાવીની તો ના જરૂર છે
છે પ્રભુનાં ખુલ્લાં તો દ્વાર, ચાવીની તો ના જરૂર છે
સમજો ના સમજો આ વાત, થોડી સમજવાની તો જરૂર છે
નથી એ ક્યાંય અંદર કે બહાર, આ જાણવાની તો જરૂર છે
છે એ તો તેજતણો રે ભંડાર, આ અનુભવવાની તો જરૂર છે
ફરે દૃષ્ટિ બધે એની જગમાં, નથી કાંઈ નજર બહાર, આ અનુભવની જરૂર છે
છે સદા એ તો આનંદનો ભંડાર, એના અનુભવની તો જરૂર છે
છે એ તો પ્રેમતણો ભંડાર, એનો પ્રેમ માણવાની જરૂર છે
છે એ તો સહુના સાથીદાર, સાથ એનો લેવાની જરૂર છે
https://www.youtube.com/watch?v=zrya0Ee6DGY
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે પ્રભુનાં ખુલ્લાં તો દ્વાર, ચાવીની તો ના જરૂર છે
સમજો ના સમજો આ વાત, થોડી સમજવાની તો જરૂર છે
નથી એ ક્યાંય અંદર કે બહાર, આ જાણવાની તો જરૂર છે
છે એ તો તેજતણો રે ભંડાર, આ અનુભવવાની તો જરૂર છે
ફરે દૃષ્ટિ બધે એની જગમાં, નથી કાંઈ નજર બહાર, આ અનુભવની જરૂર છે
છે સદા એ તો આનંદનો ભંડાર, એના અનુભવની તો જરૂર છે
છે એ તો પ્રેમતણો ભંડાર, એનો પ્રેમ માણવાની જરૂર છે
છે એ તો સહુના સાથીદાર, સાથ એનો લેવાની જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē prabhunāṁ khullāṁ tō dvāra, cāvīnī tō nā jarūra chē
samajō nā samajō ā vāta, thōḍī samajavānī tō jarūra chē
nathī ē kyāṁya aṁdara kē bahāra, ā jāṇavānī tō jarūra chē
chē ē tō tējataṇō rē bhaṁḍāra, ā anubhavavānī tō jarūra chē
pharē dr̥ṣṭi badhē ēnī jagamāṁ, nathī kāṁī najara bahāra, ā anubhavanī jarūra chē
chē sadā ē tō ānaṁdanō bhaṁḍāra, ēnā anubhavanī tō jarūra chē
chē ē tō prēmataṇō bhaṁḍāra, ēnō prēma māṇavānī jarūra chē
chē ē tō sahunā sāthīdāra, sātha ēnō lēvānī jarūra chē
|
|