Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2301 | Date: 22-Feb-1990
તું મારા હૈયાનાં પારખાં, લેતી જા રે માડી, લેતી જા
Tuṁ mārā haiyānāṁ pārakhāṁ, lētī jā rē māḍī, lētī jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2301 | Date: 22-Feb-1990

તું મારા હૈયાનાં પારખાં, લેતી જા રે માડી, લેતી જા

  Audio

tuṁ mārā haiyānāṁ pārakhāṁ, lētī jā rē māḍī, lētī jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-02-22 1990-02-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14790 તું મારા હૈયાનાં પારખાં, લેતી જા રે માડી, લેતી જા તું મારા હૈયાનાં પારખાં, લેતી જા રે માડી, લેતી જા

થાતી હોય ભૂલ જો એમાં મારી, સુધારતી જા મા, સુધારતી જા

જાગ્યું છે હેત માડી, કેવું ને ક્યારે મને એ સમજાય ના, સમજાય ના

ધરવું છે મારે એ તો, તારા ચરણે રે માડી, સ્વીકારતા અચકાતી ના, અચકાતી ના

એકતરફી વ્યવહાર આ રે માડી, તું કરવા દેતી ના, તું કરવા દેતી ના

શ્વાસે-શ્વાસે છે સ્મરણ તારું, એ તું સાંભળતી જા, એ તું સાંભળતી જા

દૂર રહેતી ના હવે મુજથી રે માડી, તું સમીપ આવતી જા, તું સમીપ આવતી જા

જે-જે ગણું મારું, છે એ તો તારું, એ તું સંભાળતી જા, તું એ સંભાળતી જા

જાગી છે હૈયે સરવાણી જ્યાં હેતની, એમાં તું નહાતી જા, એમાં તું નહાતી જા

છે દ્વાર ખુલ્લાં તારાં સહુ કાજે, બંધ એ તો કરતી ના, બંધ એ તો કરતી ના
https://www.youtube.com/watch?v=7yYh0DIfxn4
View Original Increase Font Decrease Font

તું મારા હૈયાનાં પારખાં, લેતી જા રે માડી, લેતી જા

થાતી હોય ભૂલ જો એમાં મારી, સુધારતી જા મા, સુધારતી જા

જાગ્યું છે હેત માડી, કેવું ને ક્યારે મને એ સમજાય ના, સમજાય ના

ધરવું છે મારે એ તો, તારા ચરણે રે માડી, સ્વીકારતા અચકાતી ના, અચકાતી ના

એકતરફી વ્યવહાર આ રે માડી, તું કરવા દેતી ના, તું કરવા દેતી ના

શ્વાસે-શ્વાસે છે સ્મરણ તારું, એ તું સાંભળતી જા, એ તું સાંભળતી જા

દૂર રહેતી ના હવે મુજથી રે માડી, તું સમીપ આવતી જા, તું સમીપ આવતી જા

જે-જે ગણું મારું, છે એ તો તારું, એ તું સંભાળતી જા, તું એ સંભાળતી જા

જાગી છે હૈયે સરવાણી જ્યાં હેતની, એમાં તું નહાતી જા, એમાં તું નહાતી જા

છે દ્વાર ખુલ્લાં તારાં સહુ કાજે, બંધ એ તો કરતી ના, બંધ એ તો કરતી ના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ mārā haiyānāṁ pārakhāṁ, lētī jā rē māḍī, lētī jā

thātī hōya bhūla jō ēmāṁ mārī, sudhāratī jā mā, sudhāratī jā

jāgyuṁ chē hēta māḍī, kēvuṁ nē kyārē manē ē samajāya nā, samajāya nā

dharavuṁ chē mārē ē tō, tārā caraṇē rē māḍī, svīkāratā acakātī nā, acakātī nā

ēkataraphī vyavahāra ā rē māḍī, tuṁ karavā dētī nā, tuṁ karavā dētī nā

śvāsē-śvāsē chē smaraṇa tāruṁ, ē tuṁ sāṁbhalatī jā, ē tuṁ sāṁbhalatī jā

dūra rahētī nā havē mujathī rē māḍī, tuṁ samīpa āvatī jā, tuṁ samīpa āvatī jā

jē-jē gaṇuṁ māruṁ, chē ē tō tāruṁ, ē tuṁ saṁbhālatī jā, tuṁ ē saṁbhālatī jā

jāgī chē haiyē saravāṇī jyāṁ hētanī, ēmāṁ tuṁ nahātī jā, ēmāṁ tuṁ nahātī jā

chē dvāra khullāṁ tārāṁ sahu kājē, baṁdha ē tō karatī nā, baṁdha ē tō karatī nā
Scan Image

Gujarati Bhajan no. 2301 by Satguru Devendra Ghia - Kaka

તું મારા હૈયાનાં પારખાં, લેતી જા રે માડી, લેતી જાતું મારા હૈયાનાં પારખાં, લેતી જા રે માડી, લેતી જા

થાતી હોય ભૂલ જો એમાં મારી, સુધારતી જા મા, સુધારતી જા

જાગ્યું છે હેત માડી, કેવું ને ક્યારે મને એ સમજાય ના, સમજાય ના

ધરવું છે મારે એ તો, તારા ચરણે રે માડી, સ્વીકારતા અચકાતી ના, અચકાતી ના

એકતરફી વ્યવહાર આ રે માડી, તું કરવા દેતી ના, તું કરવા દેતી ના

શ્વાસે-શ્વાસે છે સ્મરણ તારું, એ તું સાંભળતી જા, એ તું સાંભળતી જા

દૂર રહેતી ના હવે મુજથી રે માડી, તું સમીપ આવતી જા, તું સમીપ આવતી જા

જે-જે ગણું મારું, છે એ તો તારું, એ તું સંભાળતી જા, તું એ સંભાળતી જા

જાગી છે હૈયે સરવાણી જ્યાં હેતની, એમાં તું નહાતી જા, એમાં તું નહાતી જા

છે દ્વાર ખુલ્લાં તારાં સહુ કાજે, બંધ એ તો કરતી ના, બંધ એ તો કરતી ના
1990-02-22https://i.ytimg.com/vi/7yYh0DIfxn4/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=7yYh0DIfxn4

First...229923002301...Last