1990-03-14
1990-03-14
1990-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14833
તમને મુબારક હો, તમારી રે રાહો, અમારી રાહે તો, અમને ચાલવા દો

ચાલ્યા છીએ તો સમજીને રાહ પર, કાં પસ્તાવા દો, કાં પહોંચવા તો દો
પડે ચાલવું રાહ પર જો કોઈના અનુભવે, અમને અનુભવ એનો તો લેવા દો
નથી અનુભવ તમને આ રાહનો, તમારી રાહનો અનુભવ શા કામનો
છે રાહો તો જ્યાં જુદી, અનુભવ જુદો, જુદો તો રહેવાનો
એક રાહનો અનુભવ, બીજી રાહ માટે તો કામ નથી લાગવાનો
વિચારો છે જુદા, અનુભવો જુદા, ભાવે-ભાવે તો એ બદલાવાનો
તમારી રાહ ભી છે સાચી, અમારી ભી સાચી, છે સવાલ સમન્વય સાધવાનો
તમારે પ્રભુ પાસે છે પહોંચવું, અમારું સ્થાન ભી એ છે, ભેદ લક્ષ્યમાં નથી રહેવાનો
કહેશો તમે જ્ઞાન સાચું, કહીશું અમે ભક્તિ સાચી, છે ઇરાદો આખર એને પામવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tamanē mubāraka hō, tamārī rē rāhō, amārī rāhē tō, amanē cālavā dō
cālyā chīē tō samajīnē rāha para, kāṁ pastāvā dō, kāṁ pahōṁcavā tō dō
paḍē cālavuṁ rāha para jō kōīnā anubhavē, amanē anubhava ēnō tō lēvā dō
nathī anubhava tamanē ā rāhanō, tamārī rāhanō anubhava śā kāmanō
chē rāhō tō jyāṁ judī, anubhava judō, judō tō rahēvānō
ēka rāhanō anubhava, bījī rāha māṭē tō kāma nathī lāgavānō
vicārō chē judā, anubhavō judā, bhāvē-bhāvē tō ē badalāvānō
tamārī rāha bhī chē sācī, amārī bhī sācī, chē savāla samanvaya sādhavānō
tamārē prabhu pāsē chē pahōṁcavuṁ, amāruṁ sthāna bhī ē chē, bhēda lakṣyamāṁ nathī rahēvānō
kahēśō tamē jñāna sācuṁ, kahīśuṁ amē bhakti sācī, chē irādō ākhara ēnē pāmavānō
|