Hymn No. 2461 | Date: 25-Apr-1990
કોઈ પાસે નથી, કોઈ દૂર નથી, છે સહુ તો, ત્યાં ને ત્યાં જ છે
kōī pāsē nathī, kōī dūra nathī, chē sahu tō, tyāṁ nē tyāṁ ja chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1990-04-25
1990-04-25
1990-04-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14950
કોઈ પાસે નથી, કોઈ દૂર નથી, છે સહુ તો, ત્યાં ને ત્યાં જ છે
કોઈ પાસે નથી, કોઈ દૂર નથી, છે સહુ તો, ત્યાં ને ત્યાં જ છે
કોઈ લાગ્યા પાસે તો કોઈ દૂર, ભલે શરીર એનું બીજે ક્યાંય નથી
શરીરથી અંતર મપાતું નથી, અંતરથી અંતર મપાય છે
સર્વવ્યાપક તો છે સાથે ને સાથે, અંતર એનું કપાતું નથી
મન લાવે કોને પાસે, દૂર હટાવે ક્યારે, એ તો સમજાતું નથી
છે સ્વભાવના ખેલ સહુમાં સરખા, સ્વભાવના મનમેળ નથી
જાગે દયા, દયાવાન લાગે, બનતાં ક્રોધી તો કાંઈ વાર નથી
ના સ્વભાવ, વૃત્તિ જેના કાબૂમાં, કાયમ એની સાથે કોઈ રહી શકતું નથી
મોટા ભી લાગે વામણા, વૃત્તિનું જોર જો એનું તૂટ્યું નથી
https://www.youtube.com/watch?v=jNPtesW2eCM
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ પાસે નથી, કોઈ દૂર નથી, છે સહુ તો, ત્યાં ને ત્યાં જ છે
કોઈ લાગ્યા પાસે તો કોઈ દૂર, ભલે શરીર એનું બીજે ક્યાંય નથી
શરીરથી અંતર મપાતું નથી, અંતરથી અંતર મપાય છે
સર્વવ્યાપક તો છે સાથે ને સાથે, અંતર એનું કપાતું નથી
મન લાવે કોને પાસે, દૂર હટાવે ક્યારે, એ તો સમજાતું નથી
છે સ્વભાવના ખેલ સહુમાં સરખા, સ્વભાવના મનમેળ નથી
જાગે દયા, દયાવાન લાગે, બનતાં ક્રોધી તો કાંઈ વાર નથી
ના સ્વભાવ, વૃત્તિ જેના કાબૂમાં, કાયમ એની સાથે કોઈ રહી શકતું નથી
મોટા ભી લાગે વામણા, વૃત્તિનું જોર જો એનું તૂટ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī pāsē nathī, kōī dūra nathī, chē sahu tō, tyāṁ nē tyāṁ ja chē
kōī lāgyā pāsē tō kōī dūra, bhalē śarīra ēnuṁ bījē kyāṁya nathī
śarīrathī aṁtara mapātuṁ nathī, aṁtarathī aṁtara mapāya chē
sarvavyāpaka tō chē sāthē nē sāthē, aṁtara ēnuṁ kapātuṁ nathī
mana lāvē kōnē pāsē, dūra haṭāvē kyārē, ē tō samajātuṁ nathī
chē svabhāvanā khēla sahumāṁ sarakhā, svabhāvanā manamēla nathī
jāgē dayā, dayāvāna lāgē, banatāṁ krōdhī tō kāṁī vāra nathī
nā svabhāva, vr̥tti jēnā kābūmāṁ, kāyama ēnī sāthē kōī rahī śakatuṁ nathī
mōṭā bhī lāgē vāmaṇā, vr̥ttinuṁ jōra jō ēnuṁ tūṭyuṁ nathī
કોઈ પાસે નથી, કોઈ દૂર નથી, છે સહુ તો, ત્યાં ને ત્યાં જ છેકોઈ પાસે નથી, કોઈ દૂર નથી, છે સહુ તો, ત્યાં ને ત્યાં જ છે
કોઈ લાગ્યા પાસે તો કોઈ દૂર, ભલે શરીર એનું બીજે ક્યાંય નથી
શરીરથી અંતર મપાતું નથી, અંતરથી અંતર મપાય છે
સર્વવ્યાપક તો છે સાથે ને સાથે, અંતર એનું કપાતું નથી
મન લાવે કોને પાસે, દૂર હટાવે ક્યારે, એ તો સમજાતું નથી
છે સ્વભાવના ખેલ સહુમાં સરખા, સ્વભાવના મનમેળ નથી
જાગે દયા, દયાવાન લાગે, બનતાં ક્રોધી તો કાંઈ વાર નથી
ના સ્વભાવ, વૃત્તિ જેના કાબૂમાં, કાયમ એની સાથે કોઈ રહી શકતું નથી
મોટા ભી લાગે વામણા, વૃત્તિનું જોર જો એનું તૂટ્યું નથી1990-04-25https://i.ytimg.com/vi/jNPtesW2eCM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=jNPtesW2eCM
|