1990-05-09
1990-05-09
1990-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14987
નાનું કે મોટું, મીંડું એ તો મીંડું છે (2)
નાનું કે મોટું, મીંડું એ તો મીંડું છે (2)
હોય ભલે નાનું બચ્ચું રે સિંહનું, સિંહનું એ તો બચ્ચું છે
નાનું કે મોટું, પાપ એ તો પાપ જ છે
હોય બુંદ નાનું ભલે સાગરનું, ખારું એ તો ખારું છે
કણ હોય ભલે નાનો સાકરનો, એ તો મીઠો ને મીઠો છે
નાના કે મોટા પ્રાણીમાં, જીવ એ તો સરખો છે
નાનું કે મોટું બિંદુ અમૃતનું, એ તો અમૃત છે
કણ નાનો કે મોટો સોનાનો, એ તો સોનું જ છે
ડાઘ હોય નાનો કે મોટો, એ તો ડાઘ જ છે
દે દર્શન પ્રભુ નિરાકારે કે સાકારે, પ્રભુ એ તો પ્રભુ જ છે
https://www.youtube.com/watch?v=jlebEyFX-do
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નાનું કે મોટું, મીંડું એ તો મીંડું છે (2)
હોય ભલે નાનું બચ્ચું રે સિંહનું, સિંહનું એ તો બચ્ચું છે
નાનું કે મોટું, પાપ એ તો પાપ જ છે
હોય બુંદ નાનું ભલે સાગરનું, ખારું એ તો ખારું છે
કણ હોય ભલે નાનો સાકરનો, એ તો મીઠો ને મીઠો છે
નાના કે મોટા પ્રાણીમાં, જીવ એ તો સરખો છે
નાનું કે મોટું બિંદુ અમૃતનું, એ તો અમૃત છે
કણ નાનો કે મોટો સોનાનો, એ તો સોનું જ છે
ડાઘ હોય નાનો કે મોટો, એ તો ડાઘ જ છે
દે દર્શન પ્રભુ નિરાકારે કે સાકારે, પ્રભુ એ તો પ્રભુ જ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nānuṁ kē mōṭuṁ, mīṁḍuṁ ē tō mīṁḍuṁ chē (2)
hōya bhalē nānuṁ baccuṁ rē siṁhanuṁ, siṁhanuṁ ē tō baccuṁ chē
nānuṁ kē mōṭuṁ, pāpa ē tō pāpa ja chē
hōya buṁda nānuṁ bhalē sāgaranuṁ, khāruṁ ē tō khāruṁ chē
kaṇa hōya bhalē nānō sākaranō, ē tō mīṭhō nē mīṭhō chē
nānā kē mōṭā prāṇīmāṁ, jīva ē tō sarakhō chē
nānuṁ kē mōṭuṁ biṁdu amr̥tanuṁ, ē tō amr̥ta chē
kaṇa nānō kē mōṭō sōnānō, ē tō sōnuṁ ja chē
ḍāgha hōya nānō kē mōṭō, ē tō ḍāgha ja chē
dē darśana prabhu nirākārē kē sākārē, prabhu ē tō prabhu ja chē
નાનું કે મોટું, મીંડું એ તો મીંડું છે (2)નાનું કે મોટું, મીંડું એ તો મીંડું છે (2)
હોય ભલે નાનું બચ્ચું રે સિંહનું, સિંહનું એ તો બચ્ચું છે
નાનું કે મોટું, પાપ એ તો પાપ જ છે
હોય બુંદ નાનું ભલે સાગરનું, ખારું એ તો ખારું છે
કણ હોય ભલે નાનો સાકરનો, એ તો મીઠો ને મીઠો છે
નાના કે મોટા પ્રાણીમાં, જીવ એ તો સરખો છે
નાનું કે મોટું બિંદુ અમૃતનું, એ તો અમૃત છે
કણ નાનો કે મોટો સોનાનો, એ તો સોનું જ છે
ડાઘ હોય નાનો કે મોટો, એ તો ડાઘ જ છે
દે દર્શન પ્રભુ નિરાકારે કે સાકારે, પ્રભુ એ તો પ્રભુ જ છે1990-05-09https://i.ytimg.com/vi/jlebEyFX-do/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=jlebEyFX-do
|