Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7081 | Date: 26-Oct-1997
મને મસ્તીમાં મસ્ત રહેવા દો, મસ્તીમાં ઝૂમવા દો, ના અવરોધ એમાં નાખો
Manē mastīmāṁ masta rahēvā dō, mastīmāṁ jhūmavā dō, nā avarōdha ēmāṁ nākhō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7081 | Date: 26-Oct-1997

મને મસ્તીમાં મસ્ત રહેવા દો, મસ્તીમાં ઝૂમવા દો, ના અવરોધ એમાં નાખો

  Audio

manē mastīmāṁ masta rahēvā dō, mastīmāṁ jhūmavā dō, nā avarōdha ēmāṁ nākhō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-10-26 1997-10-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15070 મને મસ્તીમાં મસ્ત રહેવા દો, મસ્તીમાં ઝૂમવા દો, ના અવરોધ એમાં નાખો મને મસ્તીમાં મસ્ત રહેવા દો, મસ્તીમાં ઝૂમવા દો, ના અવરોધ એમાં નાખો

યાદે યાદો નાખે છે અવરોધો, હવે તાંતણા એનાં તો કાપો

હરેક મસ્તીમાં છે મહેનત દિલની, જરા દાદ હવે એને તો આપો

યાદે યાદો બનાવે જો દીવાનો, એવી યાદોનું જીવન તમે મને આપો

કરવાં છે કંઈક શિખરો સર જીવનમાં, નવાં નવાં શિખરો સ્થાપો

પ્રેમ તો છે અંતર દિલનું, સદા દિલને તો જગમાં પ્રેમથી માપો

પ્રેમ ના માંગે ભિક્ષા કોઈના પ્રેમની, સદા દે ને લે પ્રેમ, પ્રેમ એને આપો

દુઃખે દુઃખે દિલ જો ગભરાયે, જીવનમાં બહાર હવે એને તો કાઢો

સદ્ગુણો તો છે ઝવેરાત જીવનનું, કિંમત ઓછી એની ના આંકો

કરે દિલ બગાવત જો જીવનમાં, સાચી દિશા જીવનમાં એને આપો
https://www.youtube.com/watch?v=uG3CQ_Z9q9E
View Original Increase Font Decrease Font

મને મસ્તીમાં મસ્ત રહેવા દો, મસ્તીમાં ઝૂમવા દો, ના અવરોધ એમાં નાખો

યાદે યાદો નાખે છે અવરોધો, હવે તાંતણા એનાં તો કાપો

હરેક મસ્તીમાં છે મહેનત દિલની, જરા દાદ હવે એને તો આપો

યાદે યાદો બનાવે જો દીવાનો, એવી યાદોનું જીવન તમે મને આપો

કરવાં છે કંઈક શિખરો સર જીવનમાં, નવાં નવાં શિખરો સ્થાપો

પ્રેમ તો છે અંતર દિલનું, સદા દિલને તો જગમાં પ્રેમથી માપો

પ્રેમ ના માંગે ભિક્ષા કોઈના પ્રેમની, સદા દે ને લે પ્રેમ, પ્રેમ એને આપો

દુઃખે દુઃખે દિલ જો ગભરાયે, જીવનમાં બહાર હવે એને તો કાઢો

સદ્ગુણો તો છે ઝવેરાત જીવનનું, કિંમત ઓછી એની ના આંકો

કરે દિલ બગાવત જો જીવનમાં, સાચી દિશા જીવનમાં એને આપો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manē mastīmāṁ masta rahēvā dō, mastīmāṁ jhūmavā dō, nā avarōdha ēmāṁ nākhō

yādē yādō nākhē chē avarōdhō, havē tāṁtaṇā ēnāṁ tō kāpō

harēka mastīmāṁ chē mahēnata dilanī, jarā dāda havē ēnē tō āpō

yādē yādō banāvē jō dīvānō, ēvī yādōnuṁ jīvana tamē manē āpō

karavāṁ chē kaṁīka śikharō sara jīvanamāṁ, navāṁ navāṁ śikharō sthāpō

prēma tō chē aṁtara dilanuṁ, sadā dilanē tō jagamāṁ prēmathī māpō

prēma nā māṁgē bhikṣā kōīnā prēmanī, sadā dē nē lē prēma, prēma ēnē āpō

duḥkhē duḥkhē dila jō gabharāyē, jīvanamāṁ bahāra havē ēnē tō kāḍhō

sadguṇō tō chē jhavērāta jīvananuṁ, kiṁmata ōchī ēnī nā āṁkō

karē dila bagāvata jō jīvanamāṁ, sācī diśā jīvanamāṁ ēnē āpō
Scan Image

Gujarati Bhajan no. 7081 by Satguru Devendra Ghia - Kaka

First...707870797080...Last