Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7083 | Date: 26-Oct-1997
દઈ દીધું આમંત્રણ તો જગને, આવજો મારી ઉપાધિઓના ઊઠમણામાં
Daī dīdhuṁ āmaṁtraṇa tō jaganē, āvajō mārī upādhiōnā ūṭhamaṇāmāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7083 | Date: 26-Oct-1997

દઈ દીધું આમંત્રણ તો જગને, આવજો મારી ઉપાધિઓના ઊઠમણામાં

  No Audio

daī dīdhuṁ āmaṁtraṇa tō jaganē, āvajō mārī upādhiōnā ūṭhamaṇāmāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1997-10-26 1997-10-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15072 દઈ દીધું આમંત્રણ તો જગને, આવજો મારી ઉપાધિઓના ઊઠમણામાં દઈ દીધું આમંત્રણ તો જગને, આવજો મારી ઉપાધિઓના ઊઠમણામાં

દફનાવી દીધી કંઈક ઉપાધિઓ ઊંડે જીવનમાં, બોલાવ્યા ના ત્યારે જીવનમાં

પ્રેમનાં આંસુથી કરી ભીની જીવનને, દીધી દફનાવી ઉપાધિઓ તો એમાં

સાજન માજન સહિત આવી એ તો જીવનમાં, ચાલ્યું ના મારું તો એમાં

કરાવ્યું અગ્નિસ્નાન તો એના આવાસને, વેરાઈ રાખ એની અણુએ અણુમાં

કર્યો હેરાન એણે મને જીવનમાં, કરી ઊભી તકલીફો એણે તો વાત વાતમાં

કરી મન મક્કમ કર્યો છે સામનો, લીધી જીવનમાં એને તો ભીંસમાં

લીધો છે હિંમતનો સથવારો, રાખી છે જીવનમાં, ધીરજને તો સાથમાં

એને કાબૂમાં લીધા વિના, થાશે ના મારગ મોકળો મારો જીવનમાં

દીધો છે જીવનમાં તો એને દફનાવી, દીધું છે આમંત્રણ એના ઊઠમણામાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

daī dīdhuṁ āmaṁtraṇa tō jaganē, āvajō mārī upādhiōnā ūṭhamaṇāmāṁ

daphanāvī dīdhī kaṁīka upādhiō ūṁḍē jīvanamāṁ, bōlāvyā nā tyārē jīvanamāṁ

prēmanāṁ āṁsuthī karī bhīnī jīvananē, dīdhī daphanāvī upādhiō tō ēmāṁ

sājana mājana sahita āvī ē tō jīvanamāṁ, cālyuṁ nā māruṁ tō ēmāṁ

karāvyuṁ agnisnāna tō ēnā āvāsanē, vērāī rākha ēnī aṇuē aṇumāṁ

karyō hērāna ēṇē manē jīvanamāṁ, karī ūbhī takalīphō ēṇē tō vāta vātamāṁ

karī mana makkama karyō chē sāmanō, līdhī jīvanamāṁ ēnē tō bhīṁsamāṁ

līdhō chē hiṁmatanō sathavārō, rākhī chē jīvanamāṁ, dhīrajanē tō sāthamāṁ

ēnē kābūmāṁ līdhā vinā, thāśē nā māraga mōkalō mārō jīvanamāṁ

dīdhō chē jīvanamāṁ tō ēnē daphanāvī, dīdhuṁ chē āmaṁtraṇa ēnā ūṭhamaṇāmāṁ
Scan Image

Gujarati Bhajan no. 7083 by Satguru Devendra Ghia - Kaka
First...707870797080...Last