Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 7336 | Date: 20-Apr-1998
મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ
Mananā bhaṁḍāra jō khūlī jāya, malaśē ēmāṁ ēvuṁ tō kāṁī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7336 | Date: 20-Apr-1998

મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ

  Audio

mananā bhaṁḍāra jō khūlī jāya, malaśē ēmāṁ ēvuṁ tō kāṁī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-04-20 1998-04-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15325 મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ

કાં જીવનને એ ઉપર લઈ જાય, કાં જીવનને એ નીચે ઘસડી જાય

ચિત્તડા ને વિચારમાં ના આવે, મળશે જોવા એવું તો કાંઈ

દેશે એ તો બધું ભુલાવી, અચરજમાં એ તો નાખી જાય

સંબંધોની મળશે કંઈક કડીઓ એવી તો એમાં

કાં સંબંધો એ મજબૂત કરી જાય, કાં સંબંધોનું એ છેદન કરી જાય

ચિતાર તો એમાં એનો તો છે અજાણ્યો ને અજાણ્યો

કાં એ તો આનંદ આપી જાય, કાં એ તો દુઃખ ઊભું કરી જાય

મળશે ના જગમાં, કોઈ ચાવી આના જેવી તો બીજી

કાં જીવનમાં એ મૂંઝવણ ઊભી કરી જાય, કાં એ દૂર કરી જાય

અગાધ એવા એના એ ઊંડાણમાં તો જીવનમાં

કાં તો ખોવાઈ જવાય, કાં તો અલૌકિક પ્રકાશ મળી જાય

પ્રેમના બિંદુ ભળે જ્યાં એ મનની તો ધરતીમાં

કાં એમાં એ તરાડ પાડી જાય, કાં એ સાગર બની જાય
https://www.youtube.com/watch?v=J8WaA-BQjVw
View Original Increase Font Decrease Font

મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ

કાં જીવનને એ ઉપર લઈ જાય, કાં જીવનને એ નીચે ઘસડી જાય

ચિત્તડા ને વિચારમાં ના આવે, મળશે જોવા એવું તો કાંઈ

દેશે એ તો બધું ભુલાવી, અચરજમાં એ તો નાખી જાય

સંબંધોની મળશે કંઈક કડીઓ એવી તો એમાં

કાં સંબંધો એ મજબૂત કરી જાય, કાં સંબંધોનું એ છેદન કરી જાય

ચિતાર તો એમાં એનો તો છે અજાણ્યો ને અજાણ્યો

કાં એ તો આનંદ આપી જાય, કાં એ તો દુઃખ ઊભું કરી જાય

મળશે ના જગમાં, કોઈ ચાવી આના જેવી તો બીજી

કાં જીવનમાં એ મૂંઝવણ ઊભી કરી જાય, કાં એ દૂર કરી જાય

અગાધ એવા એના એ ઊંડાણમાં તો જીવનમાં

કાં તો ખોવાઈ જવાય, કાં તો અલૌકિક પ્રકાશ મળી જાય

પ્રેમના બિંદુ ભળે જ્યાં એ મનની તો ધરતીમાં

કાં એમાં એ તરાડ પાડી જાય, કાં એ સાગર બની જાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mananā bhaṁḍāra jō khūlī jāya, malaśē ēmāṁ ēvuṁ tō kāṁī

kāṁ jīvananē ē upara laī jāya, kāṁ jīvananē ē nīcē ghasaḍī jāya

cittaḍā nē vicāramāṁ nā āvē, malaśē jōvā ēvuṁ tō kāṁī

dēśē ē tō badhuṁ bhulāvī, acarajamāṁ ē tō nākhī jāya

saṁbaṁdhōnī malaśē kaṁīka kaḍīō ēvī tō ēmāṁ

kāṁ saṁbaṁdhō ē majabūta karī jāya, kāṁ saṁbaṁdhōnuṁ ē chēdana karī jāya

citāra tō ēmāṁ ēnō tō chē ajāṇyō nē ajāṇyō

kāṁ ē tō ānaṁda āpī jāya, kāṁ ē tō duḥkha ūbhuṁ karī jāya

malaśē nā jagamāṁ, kōī cāvī ānā jēvī tō bījī

kāṁ jīvanamāṁ ē mūṁjhavaṇa ūbhī karī jāya, kāṁ ē dūra karī jāya

agādha ēvā ēnā ē ūṁḍāṇamāṁ tō jīvanamāṁ

kāṁ tō khōvāī javāya, kāṁ tō alaukika prakāśa malī jāya

prēmanā biṁdu bhalē jyāṁ ē mananī tō dharatīmāṁ

kāṁ ēmāṁ ē tarāḍa pāḍī jāya, kāṁ ē sāgara banī jāya
Scan Image

Gujarati Bhajan no. 7336 by Satguru Devendra Ghia - Kaka

મનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈમનના ભંડાર જો ખૂલી જાય, મળશે એમાં એવું તો કાંઈ

કાં જીવનને એ ઉપર લઈ જાય, કાં જીવનને એ નીચે ઘસડી જાય

ચિત્તડા ને વિચારમાં ના આવે, મળશે જોવા એવું તો કાંઈ

દેશે એ તો બધું ભુલાવી, અચરજમાં એ તો નાખી જાય

સંબંધોની મળશે કંઈક કડીઓ એવી તો એમાં

કાં સંબંધો એ મજબૂત કરી જાય, કાં સંબંધોનું એ છેદન કરી જાય

ચિતાર તો એમાં એનો તો છે અજાણ્યો ને અજાણ્યો

કાં એ તો આનંદ આપી જાય, કાં એ તો દુઃખ ઊભું કરી જાય

મળશે ના જગમાં, કોઈ ચાવી આના જેવી તો બીજી

કાં જીવનમાં એ મૂંઝવણ ઊભી કરી જાય, કાં એ દૂર કરી જાય

અગાધ એવા એના એ ઊંડાણમાં તો જીવનમાં

કાં તો ખોવાઈ જવાય, કાં તો અલૌકિક પ્રકાશ મળી જાય

પ્રેમના બિંદુ ભળે જ્યાં એ મનની તો ધરતીમાં

કાં એમાં એ તરાડ પાડી જાય, કાં એ સાગર બની જાય
1998-04-20https://i.ytimg.com/vi/J8WaA-BQjVw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=J8WaA-BQjVw

First...733373347335...Last