Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7384 | Date: 28-May-1998
અવરોધો તને જીવનમાં ખતમ કરે, તે પહેલાં અવરોધોને ખતમ કરી દે
Avarōdhō tanē jīvanamāṁ khatama karē, tē pahēlāṁ avarōdhōnē khatama karī dē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7384 | Date: 28-May-1998

અવરોધો તને જીવનમાં ખતમ કરે, તે પહેલાં અવરોધોને ખતમ કરી દે

  No Audio

avarōdhō tanē jīvanamāṁ khatama karē, tē pahēlāṁ avarōdhōnē khatama karī dē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-05-28 1998-05-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15373 અવરોધો તને જીવનમાં ખતમ કરે, તે પહેલાં અવરોધોને ખતમ કરી દે અવરોધો તને જીવનમાં ખતમ કરે, તે પહેલાં અવરોધોને ખતમ કરી દે

બને મજબૂત જીવનમાં તો એ, એ પહેલાં જીવનમાં એને ખતમ કરી દે

તારી તાકાત પ્રમાણે માંડજે ઝુંબેશ, એક એક કરીને અવરોધો ખતમ કરી દે

રહેજે સદા અવરોધો સામે તૈયાર તું, જોજે સદા ઊંઘતા તને ઝડપી ના લે

મજબૂતાઈની રમત એમાં તો મંડાશે, રમત જીવનમાં એની તું જીતી લે

કુદરત નાખ્યા કરશે અવરોધો એમાં, બધા અવરોધોને તો ખતમ કરી દે

જાગૃત ને જાગૃત પડશે રહેવું એમાં, નબળાઈ જીવનની તો બધી ત્યજી દે

સદ્ગુણોને ખુલ્લા ભાવોથી તો જીવનમાં, હૈયાને એનાથી તું ભરી લે

હરપળ ને હરશ્વાસમાં, વિશ્વાસ ને વિશ્વાસ, હૈયામાં તો ભરી લે

રોકે જીવનની પ્રગતિ તારી અવરોધો, એ પહેલાં અવરોધોને રોકી લે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

avarōdhō tanē jīvanamāṁ khatama karē, tē pahēlāṁ avarōdhōnē khatama karī dē

banē majabūta jīvanamāṁ tō ē, ē pahēlāṁ jīvanamāṁ ēnē khatama karī dē

tārī tākāta pramāṇē māṁḍajē jhuṁbēśa, ēka ēka karīnē avarōdhō khatama karī dē

rahējē sadā avarōdhō sāmē taiyāra tuṁ, jōjē sadā ūṁghatā tanē jhaḍapī nā lē

majabūtāīnī ramata ēmāṁ tō maṁḍāśē, ramata jīvanamāṁ ēnī tuṁ jītī lē

kudarata nākhyā karaśē avarōdhō ēmāṁ, badhā avarōdhōnē tō khatama karī dē

jāgr̥ta nē jāgr̥ta paḍaśē rahēvuṁ ēmāṁ, nabalāī jīvananī tō badhī tyajī dē

sadguṇōnē khullā bhāvōthī tō jīvanamāṁ, haiyānē ēnāthī tuṁ bharī lē

harapala nē haraśvāsamāṁ, viśvāsa nē viśvāsa, haiyāmāṁ tō bharī lē

rōkē jīvananī pragati tārī avarōdhō, ē pahēlāṁ avarōdhōnē rōkī lē
Scan Image

Gujarati Bhajan no. 7384 by Satguru Devendra Ghia - Kaka
First...738173827383...Last