1991-11-30
1991-11-30
1991-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15529
આવું તો તેં કેમ કર્યું રે, જગતમાં રે માડી, આવું તો તેં કેમ કર્યું

કરે છે રે જીવનમાં, આવું તું તો કેવું, આજ હસાવે, પડે કાલે તો રોવું
કરી કરી મહેનત, જીવનમાં તો ભેગું, પડે કાલે એને તો ખોવું
પડયું છે આજે, જગમાં તો આવવું, પડશે જગમાંથી, કાલે તો જાવું
રહે ના સંતોષ જીવનમાં તો જે મળ્યું, પડે જીવનમાં માંગતા સદા રહેવું
રચાવે મહેલ, આશાના તો આજે, કાલે જમીનદોસ્ત થાવું એણે પડયું
ભૂલે ના મન, જીવનભર તો દોડવું, પડે જીવનભર સમજ્યાં વિના જીવવું
બંધાતા ને બંધાતા રહીએ રે જીવનમાં, જીવનભર બંધાઈ, એમાં રહેવું તો પડયું
તારા વિના નથી ઉદ્ધાર જીવનમાં મારો, સમજાય જીવનમાં એ તો થોડું
વિતે જીવન તો ખોટા કામોમાં ને કામોમાં, આખર જીવનમાં પડે બધું તો ખોવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvuṁ tō tēṁ kēma karyuṁ rē, jagatamāṁ rē māḍī, āvuṁ tō tēṁ kēma karyuṁ
karē chē rē jīvanamāṁ, āvuṁ tuṁ tō kēvuṁ, āja hasāvē, paḍē kālē tō rōvuṁ
karī karī mahēnata, jīvanamāṁ tō bhēguṁ, paḍē kālē ēnē tō khōvuṁ
paḍayuṁ chē ājē, jagamāṁ tō āvavuṁ, paḍaśē jagamāṁthī, kālē tō jāvuṁ
rahē nā saṁtōṣa jīvanamāṁ tō jē malyuṁ, paḍē jīvanamāṁ māṁgatā sadā rahēvuṁ
racāvē mahēla, āśānā tō ājē, kālē jamīnadōsta thāvuṁ ēṇē paḍayuṁ
bhūlē nā mana, jīvanabhara tō dōḍavuṁ, paḍē jīvanabhara samajyāṁ vinā jīvavuṁ
baṁdhātā nē baṁdhātā rahīē rē jīvanamāṁ, jīvanabhara baṁdhāī, ēmāṁ rahēvuṁ tō paḍayuṁ
tārā vinā nathī uddhāra jīvanamāṁ mārō, samajāya jīvanamāṁ ē tō thōḍuṁ
vitē jīvana tō khōṭā kāmōmāṁ nē kāmōmāṁ, ākhara jīvanamāṁ paḍē badhuṁ tō khōvuṁ
|