Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3627 | Date: 10-Jan-1992
છે અને રહેશે, રસ્તા ઘણા જીવનમાં, ચાલવું છે જે રસ્તે, જાણી લેજે એ તું બધું
Chē anē rahēśē, rastā ghaṇā jīvanamāṁ, cālavuṁ chē jē rastē, jāṇī lējē ē tuṁ badhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3627 | Date: 10-Jan-1992

છે અને રહેશે, રસ્તા ઘણા જીવનમાં, ચાલવું છે જે રસ્તે, જાણી લેજે એ તું બધું

  No Audio

chē anē rahēśē, rastā ghaṇā jīvanamāṁ, cālavuṁ chē jē rastē, jāṇī lējē ē tuṁ badhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-01-10 1992-01-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15614 છે અને રહેશે, રસ્તા ઘણા જીવનમાં, ચાલવું છે જે રસ્તે, જાણી લેજે એ તું બધું છે અને રહેશે, રસ્તા ઘણા જીવનમાં, ચાલવું છે જે રસ્તે, જાણી લેજે એ તું બધું

જાણ્યો ને ચાલ્યો તું એક જ રસ્તે, જીવનમાં તો રસ્તા ઘણા છે

ચાલવું છે જે રસ્તે જીવનમાં, ચાલજે, બીજા રસ્તાનું શું કામ છે

જાણીએ ભલે જીવનમાં બીજા રસ્તા, અજાણ્યા રસ્તામાં ચાલવામાં નુક્સાન છે

લઈ નિર્ણય સ્વીકાર્યા જે રસ્તા, એને આપણા બનાવવાના છે

રહી ના શકીએ ઉદાસીન એમાં આપણે, આપણે એના પર ચાલવાનું છે

લક્ષ્ય ભલે એક રહેવા છતાં, રસ્તા તો જુદા જુદા રહેવાના છે

રસ્તેરસ્તા જ્યાં જુદા છે, અનુભવ એમાંના, જુદા ને જુદા રહેવાના છે

એક અનુભવ સાથે કરીશ સરખામણી બીજાની, ભૂલ એમાં થવાની છે

તું તારા અનુભવે ચાલજે, મંઝિલે, ચાલતાં ને ચલતાં પહોંચવાની છે
View Original Increase Font Decrease Font

છે અને રહેશે, રસ્તા ઘણા જીવનમાં, ચાલવું છે જે રસ્તે, જાણી લેજે એ તું બધું

જાણ્યો ને ચાલ્યો તું એક જ રસ્તે, જીવનમાં તો રસ્તા ઘણા છે

ચાલવું છે જે રસ્તે જીવનમાં, ચાલજે, બીજા રસ્તાનું શું કામ છે

જાણીએ ભલે જીવનમાં બીજા રસ્તા, અજાણ્યા રસ્તામાં ચાલવામાં નુક્સાન છે

લઈ નિર્ણય સ્વીકાર્યા જે રસ્તા, એને આપણા બનાવવાના છે

રહી ના શકીએ ઉદાસીન એમાં આપણે, આપણે એના પર ચાલવાનું છે

લક્ષ્ય ભલે એક રહેવા છતાં, રસ્તા તો જુદા જુદા રહેવાના છે

રસ્તેરસ્તા જ્યાં જુદા છે, અનુભવ એમાંના, જુદા ને જુદા રહેવાના છે

એક અનુભવ સાથે કરીશ સરખામણી બીજાની, ભૂલ એમાં થવાની છે

તું તારા અનુભવે ચાલજે, મંઝિલે, ચાલતાં ને ચલતાં પહોંચવાની છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē anē rahēśē, rastā ghaṇā jīvanamāṁ, cālavuṁ chē jē rastē, jāṇī lējē ē tuṁ badhuṁ

jāṇyō nē cālyō tuṁ ēka ja rastē, jīvanamāṁ tō rastā ghaṇā chē

cālavuṁ chē jē rastē jīvanamāṁ, cālajē, bījā rastānuṁ śuṁ kāma chē

jāṇīē bhalē jīvanamāṁ bījā rastā, ajāṇyā rastāmāṁ cālavāmāṁ nuksāna chē

laī nirṇaya svīkāryā jē rastā, ēnē āpaṇā banāvavānā chē

rahī nā śakīē udāsīna ēmāṁ āpaṇē, āpaṇē ēnā para cālavānuṁ chē

lakṣya bhalē ēka rahēvā chatāṁ, rastā tō judā judā rahēvānā chē

rastērastā jyāṁ judā chē, anubhava ēmāṁnā, judā nē judā rahēvānā chē

ēka anubhava sāthē karīśa sarakhāmaṇī bījānī, bhūla ēmāṁ thavānī chē

tuṁ tārā anubhavē cālajē, maṁjhilē, cālatāṁ nē calatāṁ pahōṁcavānī chē
Scan Image

Gujarati Bhajan no. 3627 by Satguru Devendra Ghia - Kaka
First...362536263627...Last