Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3657 | Date: 31-Jan-1992
છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર
Chē dila tō jyāṁ bhāvathī bharapūra, taṇāśē kyāṁyanē kyāṁya ē tō jarūra

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 3657 | Date: 31-Jan-1992

છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર

  No Audio

chē dila tō jyāṁ bhāvathī bharapūra, taṇāśē kyāṁyanē kyāṁya ē tō jarūra

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1992-01-31 1992-01-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15644 છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર

દિલનો તો છે એમાં ક્યો કસૂર (2)

જોયો પ્રેમ તો જ્યાં, મળ્યો પ્રેમ તો જ્યાં, બન્યું એમાં એ મજબૂર

પામવા કરી મને તો ઇચ્છા, તણાયું એમાં એ તો જરૂર

જોયું ના કાંઈ બીજું, તણાતું એ તો ગયું, અટકી ના શક્યું, એ તો જરૂર

ગયું ભૂલી એ તો, જોઈએ જીવનમાં તો શું, બની ગયું ભાવમાં એ મજબૂર

તણાતા ને તણાતા રહ્યા જગમાં, છે જગમાં સાધનો તો ભરપૂર

તણાવામાં આવે ના કોઈ બાધા, હોય ભલે પાસે કે હોય દૂર

બની મજબૂર, બનાવે મજબૂર, બને જીવનમાં એમાં એ તો મજબૂર
View Original Increase Font Decrease Font

છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર

દિલનો તો છે એમાં ક્યો કસૂર (2)

જોયો પ્રેમ તો જ્યાં, મળ્યો પ્રેમ તો જ્યાં, બન્યું એમાં એ મજબૂર

પામવા કરી મને તો ઇચ્છા, તણાયું એમાં એ તો જરૂર

જોયું ના કાંઈ બીજું, તણાતું એ તો ગયું, અટકી ના શક્યું, એ તો જરૂર

ગયું ભૂલી એ તો, જોઈએ જીવનમાં તો શું, બની ગયું ભાવમાં એ મજબૂર

તણાતા ને તણાતા રહ્યા જગમાં, છે જગમાં સાધનો તો ભરપૂર

તણાવામાં આવે ના કોઈ બાધા, હોય ભલે પાસે કે હોય દૂર

બની મજબૂર, બનાવે મજબૂર, બને જીવનમાં એમાં એ તો મજબૂર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē dila tō jyāṁ bhāvathī bharapūra, taṇāśē kyāṁyanē kyāṁya ē tō jarūra

dilanō tō chē ēmāṁ kyō kasūra (2)

jōyō prēma tō jyāṁ, malyō prēma tō jyāṁ, banyuṁ ēmāṁ ē majabūra

pāmavā karī manē tō icchā, taṇāyuṁ ēmāṁ ē tō jarūra

jōyuṁ nā kāṁī bījuṁ, taṇātuṁ ē tō gayuṁ, aṭakī nā śakyuṁ, ē tō jarūra

gayuṁ bhūlī ē tō, jōīē jīvanamāṁ tō śuṁ, banī gayuṁ bhāvamāṁ ē majabūra

taṇātā nē taṇātā rahyā jagamāṁ, chē jagamāṁ sādhanō tō bharapūra

taṇāvāmāṁ āvē nā kōī bādhā, hōya bhalē pāsē kē hōya dūra

banī majabūra, banāvē majabūra, banē jīvanamāṁ ēmāṁ ē tō majabūra
Scan Image

Gujarati Bhajan no. 3657 by Satguru Devendra Ghia - Kaka
First...365536563657...Last