Hymn No. 3688 | Date: 16-Feb-1992
લાગશે જીવનમાં તો ત્યારે, આવ્યા હમણાં હજી તો જગમાં, પડશે જવું શું અત્યારે ને અત્યારે
lāgaśē jīvanamāṁ tō tyārē, āvyā hamaṇāṁ hajī tō jagamāṁ, paḍaśē javuṁ śuṁ atyārē nē atyārē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1992-02-16
1992-02-16
1992-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15675
લાગશે જીવનમાં તો ત્યારે, આવ્યા હમણાં હજી તો જગમાં, પડશે જવું શું અત્યારે ને અત્યારે
લાગશે જીવનમાં તો ત્યારે, આવ્યા હમણાં હજી તો જગમાં, પડશે જવું શું અત્યારે ને અત્યારે
રહી જાશે કંઈક સપના તો અધૂરા, થઈ ગયા હશે કંઈકના તો ચૂરા તો જ્યારે
રાચી રહ્યા મીઠાં સપનામાં ને સપનામાં, રાખ્યા અધૂરા, થયા ના પૂરા
ઊંચે ને ઊંચે વધતા જાશે આકાશે, જીવનમાં આશાના મિનારા
આદર્યા કામ રહી જાયે અધૂરા થઈ ના શકયા જીવનમાં પૂરા
છૂટી ના શકે મોહ તો જીવનનાં, તૂટી ના શકે તાંતણા મોહના
જાણવું ને શીખવું છે જગમાં તો ઘણું, થઈ શકે જગમાં જગમાં તો પૂરું
લાગે જીવનમાં, લઈ રહ્યા છે સપના અધૂરા, હવે તો આકાર –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લાગશે જીવનમાં તો ત્યારે, આવ્યા હમણાં હજી તો જગમાં, પડશે જવું શું અત્યારે ને અત્યારે
રહી જાશે કંઈક સપના તો અધૂરા, થઈ ગયા હશે કંઈકના તો ચૂરા તો જ્યારે
રાચી રહ્યા મીઠાં સપનામાં ને સપનામાં, રાખ્યા અધૂરા, થયા ના પૂરા
ઊંચે ને ઊંચે વધતા જાશે આકાશે, જીવનમાં આશાના મિનારા
આદર્યા કામ રહી જાયે અધૂરા થઈ ના શકયા જીવનમાં પૂરા
છૂટી ના શકે મોહ તો જીવનનાં, તૂટી ના શકે તાંતણા મોહના
જાણવું ને શીખવું છે જગમાં તો ઘણું, થઈ શકે જગમાં જગમાં તો પૂરું
લાગે જીવનમાં, લઈ રહ્યા છે સપના અધૂરા, હવે તો આકાર –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāgaśē jīvanamāṁ tō tyārē, āvyā hamaṇāṁ hajī tō jagamāṁ, paḍaśē javuṁ śuṁ atyārē nē atyārē
rahī jāśē kaṁīka sapanā tō adhūrā, thaī gayā haśē kaṁīkanā tō cūrā tō jyārē
rācī rahyā mīṭhāṁ sapanāmāṁ nē sapanāmāṁ, rākhyā adhūrā, thayā nā pūrā
ūṁcē nē ūṁcē vadhatā jāśē ākāśē, jīvanamāṁ āśānā minārā
ādaryā kāma rahī jāyē adhūrā thaī nā śakayā jīvanamāṁ pūrā
chūṭī nā śakē mōha tō jīvananāṁ, tūṭī nā śakē tāṁtaṇā mōhanā
jāṇavuṁ nē śīkhavuṁ chē jagamāṁ tō ghaṇuṁ, thaī śakē jagamāṁ jagamāṁ tō pūruṁ
lāgē jīvanamāṁ, laī rahyā chē sapanā adhūrā, havē tō ākāra –
|
|