Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3704 | Date: 23-Feb-1992
વાત બધા જીવનમાં મોટી ને મોટી કરે, પડે જોવું, પૂરી એને તો કેટલા કરે
Vāta badhā jīvanamāṁ mōṭī nē mōṭī karē, paḍē jōvuṁ, pūrī ēnē tō kēṭalā karē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3704 | Date: 23-Feb-1992

વાત બધા જીવનમાં મોટી ને મોટી કરે, પડે જોવું, પૂરી એને તો કેટલા કરે

  No Audio

vāta badhā jīvanamāṁ mōṭī nē mōṭī karē, paḍē jōvuṁ, pūrī ēnē tō kēṭalā karē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-02-23 1992-02-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15691 વાત બધા જીવનમાં મોટી ને મોટી કરે, પડે જોવું, પૂરી એને તો કેટલા કરે વાત બધા જીવનમાં મોટી ને મોટી કરે, પડે જોવું, પૂરી એને તો કેટલા કરે

વાત કરી કરી બધા ભૂલી જાયે, ભૂલી જે જાયે, પૂરી એ તો ક્યાંથી કરે

વાતને વાતમાં બહાણા કરતા ફરે, પૂરી એને કરવી શક્ય કેમ બને

થઈ શકે ના જ્યાં એ તો પૂરી, પીછેહઠ ત્યાં તો કરવી પડે

વાત પૂરી જીવનમાં જે ના કરી શકે, વિશ્વાસ જીવનમાં એનો કોણ કરે

બદલાતા ને બદલાતા રહે વાતોમાં, એની વાતોમાં સૂર તો કોણ પુરે

આદત પડી ગઈ જ્યાં રાખવી અધૂરું ને અધૂરું, ક્યાંથી પૂરી એ તો કરે

છોડયું અધૂરું જીવનમાં જેણે, બીજા ક્યાંથી એને એવું પૂરું કરે
View Original Increase Font Decrease Font

વાત બધા જીવનમાં મોટી ને મોટી કરે, પડે જોવું, પૂરી એને તો કેટલા કરે

વાત કરી કરી બધા ભૂલી જાયે, ભૂલી જે જાયે, પૂરી એ તો ક્યાંથી કરે

વાતને વાતમાં બહાણા કરતા ફરે, પૂરી એને કરવી શક્ય કેમ બને

થઈ શકે ના જ્યાં એ તો પૂરી, પીછેહઠ ત્યાં તો કરવી પડે

વાત પૂરી જીવનમાં જે ના કરી શકે, વિશ્વાસ જીવનમાં એનો કોણ કરે

બદલાતા ને બદલાતા રહે વાતોમાં, એની વાતોમાં સૂર તો કોણ પુરે

આદત પડી ગઈ જ્યાં રાખવી અધૂરું ને અધૂરું, ક્યાંથી પૂરી એ તો કરે

છોડયું અધૂરું જીવનમાં જેણે, બીજા ક્યાંથી એને એવું પૂરું કરે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vāta badhā jīvanamāṁ mōṭī nē mōṭī karē, paḍē jōvuṁ, pūrī ēnē tō kēṭalā karē

vāta karī karī badhā bhūlī jāyē, bhūlī jē jāyē, pūrī ē tō kyāṁthī karē

vātanē vātamāṁ bahāṇā karatā pharē, pūrī ēnē karavī śakya kēma banē

thaī śakē nā jyāṁ ē tō pūrī, pīchēhaṭha tyāṁ tō karavī paḍē

vāta pūrī jīvanamāṁ jē nā karī śakē, viśvāsa jīvanamāṁ ēnō kōṇa karē

badalātā nē badalātā rahē vātōmāṁ, ēnī vātōmāṁ sūra tō kōṇa purē

ādata paḍī gaī jyāṁ rākhavī adhūruṁ nē adhūruṁ, kyāṁthī pūrī ē tō karē

chōḍayuṁ adhūruṁ jīvanamāṁ jēṇē, bījā kyāṁthī ēnē ēvuṁ pūruṁ karē
Scan Image

Gujarati Bhajan no. 3704 by Satguru Devendra Ghia - Kaka
First...370037013702...Last