Hymn No. 3710 | Date: 26-Feb-1992
દીવાના, દીવાના, દીવાના પ્રભુ, તારા દર્શનના, છીએ અમે તો દીવાના
dīvānā, dīvānā, dīvānā prabhu, tārā darśananā, chīē amē tō dīvānā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-02-26
1992-02-26
1992-02-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15697
દીવાના, દીવાના, દીવાના પ્રભુ, તારા દર્શનના, છીએ અમે તો દીવાના
દીવાના, દીવાના, દીવાના પ્રભુ, તારા દર્શનના, છીએ અમે તો દીવાના
પરવાના, પરવાના, પરવાના, તારા જ્ઞાન જ્યોતના, છીએ અમે તો પરવાના
મળવાના, મળવાના, મળવાના, કર્યો છે નિર્ધાર જીવનમાં તને તો મળવાના
છોડવાના, છોડવાના, છોડવાના, મળવા તને, પડે જે છોડવું, અમે તો છોડવાના
રહેવાના, રહેવાના, રહેવાના, સદા તારામાં લીન, અમે તો રહેવાના
કરવાના, કરવાના, કરવાના, તને મળવાના યત્નો, સફળ અમે તો કરવાના
આવવાના, આવવાના, આવવાના, તારી પાસે પ્રભુ, અમે તો જરૂર આવવાના
નડવાના નડવાના, નડવાના, મળશે તને, કંટક ને કાંટા, ભલે નડવાના
પીવાના, પીવાના, પીવાના, તારા પ્રેમના પ્યાલા, પ્રભુ, અમે તો પીવાના
થવાના, થવાના, થવાના, પ્રભુ, જીવનમાં અમને, દર્શન તારા તો થવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīvānā, dīvānā, dīvānā prabhu, tārā darśananā, chīē amē tō dīvānā
paravānā, paravānā, paravānā, tārā jñāna jyōtanā, chīē amē tō paravānā
malavānā, malavānā, malavānā, karyō chē nirdhāra jīvanamāṁ tanē tō malavānā
chōḍavānā, chōḍavānā, chōḍavānā, malavā tanē, paḍē jē chōḍavuṁ, amē tō chōḍavānā
rahēvānā, rahēvānā, rahēvānā, sadā tārāmāṁ līna, amē tō rahēvānā
karavānā, karavānā, karavānā, tanē malavānā yatnō, saphala amē tō karavānā
āvavānā, āvavānā, āvavānā, tārī pāsē prabhu, amē tō jarūra āvavānā
naḍavānā naḍavānā, naḍavānā, malaśē tanē, kaṁṭaka nē kāṁṭā, bhalē naḍavānā
pīvānā, pīvānā, pīvānā, tārā prēmanā pyālā, prabhu, amē tō pīvānā
thavānā, thavānā, thavānā, prabhu, jīvanamāṁ amanē, darśana tārā tō thavānā
|